________________
ઉદ્યોત ૨–૨૧]
શ્લેષાલકાર અને શબ્દરાક્તિમૂલ ધ્વનિના ભેદ [ ૧૦૫
વિપ્રયેાગ, ૩. સાહચ, ૪. વિરાધ, ૫. અર્થાં, ૬. પ્રકરણ, ૭. લિંગ, ૮. ખીજા શબ્દની નિકટતા, ૯. સામ, ૧૦. ઔચિત્ય, ૧૧. દેશ, ૧૨. કાલ, ૧૩. વ્યક્તિ, અને ૧૪. સ્વર વગેરેને ગણાવેલાં છે.
જ્યાં અનેકા શબ્દને પ્રયાગ થયા હાય, પણ તેની અભિધાને એક જ અમાં નિયંત્રિત કરનાર ઉપરનાં કારણેામાંનું કેાઈ હાજર ન હોય, તેા એની અભિધા નિયંત્રિત થતી નથી અને તેને સ્થળે તે શબ્દના બંને અર્થા અભિધાથી જ વાચ્યરૂપે પ્રતીતિ થાય છે. જેમ કે, ઉપર આવી ગયેલા પહેલા ઉદાહરણમાં અનેકા શબ્દોની અભિધાને યિંત્રિત કરનાર કોઈ કારણ ન હેાવાથી તેમાં · શિવને લગતા અને વિષ્ણુને લગતા એમ અને અર્થા વાચ્યરૂપે જ પ્રતીત થયા છે. અને તેથી ત્યાં શ્લેષાલ કાર છે, શબ્દ શક્તિમૂલ ધ્વનિ નથી.
એ ઉપરાંત, જ્યાં ખીજા અર્થના મેધ કરાવવા માટે કોઈ સાધક પ્રમાણ હોય ત્યાં પણ બીજા અર્થની પ્રતીતિ અભિધાથી જ થતી હોય છે. ઉપર આપેલાં બાકીનાં ચારે ઉદાહરણામાં શ્લેષયુક્ત શબ્દનેા ખીજો અર્થ લેવા માટે કારણુ અને એવા કાઈ તે કઈ શબ્દો વપરાયેલા છે. જેમ કે તસ્યા વિનાવિ॰ એ લેકમાં વિ શબ્દને કારણે દારો શબ્દના એ અ લેવા પડે છે. એમ કરીએ તેા જ વિસ્મય અને વિરાધની પ્રતીતિ થાય છે. અથવા શ્રમિમતિ॰ લેાકમાં · જલદ-ભુજગ' એવા પ્રયાગ કર્યાં છે એટલે
.
,
વિષ' શબ્દના
વિષ ' અને
જલ' એવા અર્થા લેવા પડે છે; એમ ન અધૂરા રહે છે. આમ, એ બધાં જ ઉદાશબ્દશક્તિમૂલ ધ્વનિ નથી.
"
"
કરીએ તા ભુજગનેા વાચ્યા હરામાં લેષાલ કાર જ છે,
"
હવે આગળ એમને એમ કહેવું છે કે અનેકા શબ્દની અભિષા, ઉપરના કોઈ કારણે નિયંત્રિત થઈ હોય છતાં બીજો અલંકાર આક્ષિપ્ત થઈ ને, વ્યજિત થઈ ને સમજાતા હોય તેાયે કાઈ પ્રબળ કારણથી અભિધાને નિયંત્રિત કરતું કારણ નકામું થઈ જતું હાય તે, અને એ અલંકાર બીજા કાઈ શબ્દથી કહેવાઈ જતા હોય તે, ત્યાં પણ શબ્દશક્તિમૂલ સલક્ષ્યક્રમ ધ્વનિ કહેવાતા નથી. વૃત્તિના એ ભાગ આ પ્રમાણે છે .
—
વ્યંજનાથી પ્રતીત થતે અલંકાર પણ જયાં ખીજા શબ્દથી કહેવાઈ ગયા હોય છે ત્યાં તે શબ્દશક્તિમૂલ અનુરણનરૂપ ધ્વનિ નામે ઓળખાતા નથી. ત્યાં વક્રોક્તિ વગેરે વાચ્ય અલકારા જ ગણાય છે. જેમ કે
-