________________
ઉદ્યોત ૨-૧૬ ] શ્લેષાલ’કાર અને રાખશક્તિસૂલ નિના ભેદ [ ૧૦૯ અહીં પ્રસંગ સૂર્યસ્તુતિના હાઈ પહેલાં સૂર્યનાં કિરણાને લગતે અ અભિધાથી સમજાયા પછી ખીજે ગાયાને લગતા અર્થ વ્યંજનાથી સમજાય છે. એટલે વૃત્તિમાં કહ્યું છે
આ ત્રણે ઉદાહરણેામાં શબ્દશક્તિથી ખીજો અપ્રસ્તુત અ સમજાયા પછી એ બે અર્થો અસંબદ્ધ છે એવું ન લાગે એટલા માટે પ્રસ્તુત અને અપ્રસ્તુત અથ વચ્ચે ઉપમાન-ઉપમેય ભાવ કલ્પવા જોઈ એ. આવી રીતે સામર્થ્યથી એટલે કે સાશ્ય વગેરેને જેરે અથ દ્વારા વ્યગ્યરૂપે દ્વેષ પ્રગટ થાય છે, એ શબ્દમાં મુકાયેલા હાતા નથી, અને તેથી દ્વેષ કરતાં અનુરણન જેવા વ્યંગ્ય વનિના વિષય જુદા જ હોય છે.
આ ભાગ જરા વિગતે સમજી લેવાની જરૂર છે. ઉપરનાં ત્રણે ઉદાહરણેામાં પ્રકરણને કારણે અભિધા એક અ'માં નિય ંત્રિત થાય છે, એટલે અભિધાથી માત્ર પ્રસ્તુત પ્રકરણને લગતા અર્થ જ સમજાય છે. ત્યાર પછી શબ્દશક્તિ દ્વારા એટલે કે અભિધામૂલ વ્યંજનાથી બીજા અપ્રસ્તુત એટલે કે પ્રકરણ સાથે સંબંધ ન રાખતા અની પ્રતીતિ થાય છે. એમાં પ્રસ્તુત અર્થ વાચ્ય છે અને અપ્રસ્તુત અ યંગ્ય છે. પણ એ બે વચ્ચે ક્રોા સંબંધ જ ન હેાય તેા એ દેષરૂપ ગણાય, માટે એ બે અર્થા વચ્ચે ઉપમાનેાપમેય સબંધ ૪૫વા જોઈ એ, એટલે કે વ્ય ંજનાથી સમજાય છે એમ માનવું જોઈએ. અહીં વાચ્યા પ્રસ્તુત હાવાથી તે ઉપમેયરૂપે અને વ્યંગ્યા અપ્રસ્તુત હોવાથી તે ઉપમાનરૂપે પ્રતીત થાય છે. આમ, અહીં ખીજો અથ વાચ્યું નહાવાથી, શબ્દમાં મુકાયેલા ન હાવાથી, શ્લેષને વિષય નથી, પણ શબ્દશક્તિમૂલ ( અલંકાર ) ધ્વનિને વિષય છે. આમ, કયાં શ્લેષ ગણાય અને કયાં ધ્વનિ ગણાય એ વાત સ્પષ્ટ થઈ જાય છે. વૃત્તિમાં જે એમ કહ્યું છે કે ઉપમાન–ઉપમેયભાવ કલ્પવા જોઈ એ તેના અથ લેાચનકાર એવા સમજાવે છે કે એના ઉપરથી એવું સૂચવાય છે કે અલંકાર ધ્વનિમાં, જેમ કે ઉપમામાં બે પદાર્થો વચ્ચે સામ્ય દર્શાવવાની, રૂપકમાં એક પદાર્થાન ખીજારૂપે દર્શાવવાની, વ્યતિરેકમાં એક પદાર્થ કરતાં ખીજાતે ચડિયાતા દર્શાવવાની ક્રિયા જ આસ્વાદપ્રતીતિનું પ્રધાન વિશ્રામ સ્થાન છે, એટલે કે એમાં જ રસ પડે છે. નહિ કે ઉપમેય વગેરેમાં.