________________
૧૧૪ ] અથશક્તિમૂળ સલફ્યક્રમ નિ
[ ધ્વન્યાલેક
આ અસલક્ષ્યક્રમવ્યંગ્ય ધ્વનિના જ વિષય છે એમ નથી. કારણુ, જ્યાં સાક્ષાત્ શબ્દ વડે કહેવાયેલા વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવાથી રસાદિની પ્રતીતિ થતી હોય ત્યાં જ કેવળ અસ'લક્ષ્યક્રમધ્વનિ ગણાય છે. જેમ કે ‘કુમારસંભવ’માંના વસ'તવનને ભાગ, જેમાં વસંતમાં ખીલતાં પુષ્પાનાં આભૂષા ધારણ કરેલ દેવી પાર્વતીના આગમનથી માંડીને કામદેવે શરસધાન કર્યુ ત્યાં સુધીનું, તેમ જ શિવની ધૈય સ્મ્રુતિ વગેરે ચેષ્ટાવિશેષ વગેરેનું વર્ણન સાક્ષાત્ શબ્દોમાં કરવામાં આવેલું છે. જ્યારે અહી એટલે કે ‘દૈવિષ વદતાં એવુ’ એ શ્લેાકમાં તા અના સામર્થ્યથી વ્યંજિત થતા વ્યભિચારી દ્વારા રસની પ્રતીતિ થાય છે. એટલે એ ધ્વનિના ખીજે જ એટલે કે સ'લક્ષ્યક્રમન્યગ્ય પ્રકાર છે.
આ મુદ્દો બરાબર સમજવા માટે આપણે ‘ કુમારસંભવ ’માંના એ ભાગ જોઈએ. ત્યાં ચાર લૈકામાં કરેલું વન આ પ્રમાણે છે
પદ્મરાગમણિને પણ શરમાવે એવાં અશેાયનાં, સુવની કાંતિ ધરાવતાં ગરમાળાનાં, મેાતીના કલાપ જેવાં સિધ્રુવારનાં, વસંતમાં ખીલનારાં પુષ્પોનાં ભાભરા ધારણ કરીને, કામદેવના લગભગ મુઝાઈ ગયેલા પરાક્રમને પેાતાના દેહના લાવણ્યથી પ્રજવલિત કરતી હાય એમ, વનદેવતાઓથી અનુસરાતી નગાધિરાજકન્યાએ દેખા દીધી.”
64
આમાં આલબન વિભાવ પાતીનું અને ઉદ્દીપન વિભાવ પુષ્પાભરણ વગેરેનું સ્વભાવવન સંપૂર્ણપણે કરેલું છે.
પ્રણયીજનાના પ્રેમી હોવાને કારણે ત્રિલેાચન શંકરે પાર્વતીની પૂજાના સ્વીકાર કરવાનું શરૂ કરતાં જ પુષ્પધન્વા ગ્રામદેવે સમાહન નામનું ખાણુ
ધનુષ પર ચડાવ્યું.”
16
આમાં આલંબન ઉદ્દીપન વિભાવ કેવી રીતે ઉપયાગી થઈ પડયા તે બતાવવામાં આવ્યું છે.
66
· ચંદ્રોદયના આરંભે,
સમુદ્ર જેમ ક્ષુબ્ધ થાય છે. તેમ ઉમાના દર્શીનથી સહેજ લાપાયેલા વૈવાળા શિવે બિ બળ જેવા અધરાવાળા ઉમાના મુખ ઉપર આંખ માંડી.”
: