________________
ઉદ્યોત ૨-૨૦ ૨૧]
સફઠ્યક્રમન્ય ગ્યના બે ભેદ [ ૯૯ પહેલાં એ ભેદ પાડવામાં આવે છે ઃ ૧. શબ્દશક્તિમૂલ અને ૨. અર્થશક્તિમૂલ. આ વીસમી કારિકામાં એ જ વાત કહી છે કે - -સલક્ષ્યક્રમન્ય ગ્યના બે ભેદ
૨૦
વિવક્ષિતાન્યપરવાચ્ય ધ્વનિના જે ભેદ અનુરણન જેવા છે, તેની પ્રતીતિ ક્રમપૂર્વક થાય છે. અને તેના પણ શબ્દશક્તિમૂલ અને અશક્તિમૂલ એવા બે પ્રકાર
માનવામાં આવેલા છે.
અને વૃત્તિમાં સમજાવે છે કે
આ વિવક્ષિતાન્યપરવાચ્ય ધ્વનિના આ પ્રકારમાં વાચ્યાથ અને વ્યગ્યાના ખેાધ વચ્ચેના ક્રમ ધ્યાનમાં આવતા હાઈ એને અનુસ્વાન એટલે કે અનુરણન એવું નામ આપવામાં આવેલું છે. અને તેના પણ શબ્દશક્તિમૂલ અને અશક્તિમૂલ એવા બે પ્રકાર છે.
—
શ્લેષાલ’કાર અને શબ્દશક્તિમૂલ વિનને ભેદ
અહીં એક પ્રશ્ન એવા ઊભા થાય છે કે જ્યાં શબ્દની શક્તિથી બીજો અર્થ પ્રગટ થતા હોય તેને જો ધ્વનિના એક પ્રકાર માનવામાં આવે તે પછી શ્લેષનુ ક્ષેત્ર જ હરાઈ જશે. એના જવાખમાં કહેવામાં આવે છે કે શ્ર્લેષનુ ક્ષેત્ર જ હેરાઈ જશે એમ નથી. એ જ હવે કહીએ છીએ
-
૨૧
જ્યાં અલંકાર શબ્દથી કહેવાયેલા ન હાય, પણુ શબ્દની શક્તિથી વ્યંજિત થતા હાય ત્યાં જ શબ્દશક્તિમૂલ ધ્વનિ છે એમ કહેવાય.
શ્લેષનુ ક્ષેત્ર હરાઈ જતું નથી એમ કહ્યું એનું કારણુ એ છે કે જ્યાં કેવળ વસ્તુ નહિ પણ અલંકાર શબ્દશક્તિથી ન્યુજિત થઈને પ્રગટ થતા હાય ત્યાં જ શબ્દશક્તિમૂલ ધ્વનિ