________________
૭૦ ] એના એ પ્રકાર
[ વન્યાલેક
તેનાં અગરૂપે આવેલાં હોય તેા ત્યાં એ રસાદિ અલંકાર ગણાય. અને પછી એક દાખલેો આપ્યા છે. એ દાખલેો, ભામહે પ્રેયેાલ કારની જે એવી વ્યાખ્યા આપેલી છે કે ગુરુ, દેવ, રાજા અને પુત્રવિષયક પ્રેમના વણૅનને પ્રેયેાલ કાર કહે છે, તેને ધ્યાનમાં રાખીને આપેલે છે. અને કહ્યું છે કે એવાં પ્રશંસાત્મક વચને( ચાદ્ભક્તિ )માં પ્રેયેાલ કાર જ પ્રધાન હાય છે અને તેમાં આવતા વીર કે શૃંગારાદિ રસે માત્ર એની પુષ્ટિ જ કરે છે, એટલે ગૌણુ હાય છે, માટે અલંકારપદને પામે છે. આવા રસાદિ અલંકારે ચાર છે : ૧. જ્યારે રસ કાઈ ખીજા રસાદિનું અંગ અને ત્યારે રસવત્ અલંકાર, ૨. ભાવ કાઈ ખીજાનું અંગ અને ત્યારે પ્રેયસ અલંકાર, ૩. રસાભાસ કે ભાવાભાસ જ્યારે અગરૂપે આવે ત્યારે ઊ'સ્વી અલકાર અને ૪. ભાવશાંતિ વગેરે જ્યારે અંગ બને ત્યારે સમાહિત અલકાર થાય છે. હવે કહે છે કે
—
એના બે પ્રકાર
આ રસાદિ અલંકાર એ પ્રકારનેા હોય છે ઃ ૧. શુદ્ધ અને ૨. સ'કી'. તેમાંના પહેલાનું ઉદાહરણ :
ર
૮ ૮ હુસે છે શાના? હવે હું તને મારાથી દૂર જવા દેવાની નથી. ઘણે દિવસે તારુ દર્શન થયું છે. એ નિષ્કરુણુ, તને આ પ્રવાસને શેખ કયાંથી લાગ્યા? કાણે તને મારાથી અળગા કર્યાં?' તારા દુશ્મનની સ્ત્રીએ સ્વપ્નમાં પતિને કંઠે વળગી પડીને આ પ્રમાણે ઠપકા આપે છે, પણ પછી જાગી જતાં જુએ. છે કે પાતાના બાહુપાશ તેા ખાલી છે, એટલે હૈયાફાટ રુદન
કરે છે.”
આમાં શાક સ્થાયી ભાવ છે. સ્વપ્નદર્શનથી એનું ઉદ્દીપન થયું છે. અને તેથી કરુણુરસ અભિવ્યક્ત થઈ ચણાને વિષય બને છે. પણ અહી મુખ્ય વિષય તે રાજાના પ્રભાવનું વર્ણન છે. એ રાજાને પ્રભાવ કરુણરસ દ્વારા અધિક સૌંદ પ્રાપ્ત કરે છે. આમ, અહીં કરુછુરસ અલંકાર હાઈ ગૌણ છે, અને રાજાના પ્રભાવનું વર્ણન જ પ્રધાન છે. અહીં, આ કરુણુરસમાં ખીજા કાઈ રસ કે અલંકારનું મિશ્રણ નથી, એટલે એ શુદ્ધ રસવદલંકારનું ઉદાહરણ છે. આ જ વાત સ્પષ્ટ કરતાં વૃત્તિમાં કહ્યું છે કે