________________
૭૮ ] માધુના આશ્રય
[ ધ્વન્યાલાક
વૃત્તિમાં તન્મય એટલે કે શૃંગારરસમય કાવ્ય કહ્યુ છે તેને અ એ છે કે જે કાવ્યમાં શૃંગાર રસને પ્રધાનપણે વ્યંજિત કરે એવા શબ્દ અને અર્થા હાય તે કાવ્યમાં જ માધુ ગુણ રહેલા હાય છે. શબ્દ અને અ દ્વારા જ શૃંગાર રસ વ્યંજિત થાય છે એટલે મા એ શૃંગાર રસને ગુણ હેાવા છતાં ઉપચારથી શબ્દાર્થના પણ ગુણ ગણાય છે. મધુર શૃંગાર રસને અભિવ્યક્ત કરવાની શબ્દાની શક્તિ તે માય એવું આમાંથી ફલિત થયું. એટલે અહીં પ્રશ્ન એ જાગે છે કે ભામહે તે માધુર્યની વ્યાખ્યા એવી આપી છે કે જે શ્રવ્ય એટલે કે કાનને સુખકર લાગે એવું અને ઝાઝા સમાસવાળું ન હેાય તે મધુર કહેવાય '' તેનું શું? તેના જવાબમાં વ્રુત્તિમાં કહ્યુ છે કે શ્રવ્યત્વ તે એજસ ગુણમાં પણ હોય છે. એટલે એ કઈ માનું લક્ષણ ન થઈ શકે. પછી માધુની બાબતમાં વધુમાં કહે છે
""
♦
વિપ્રલંભ શૃંગારમાં અને કરુણુમાં માય પ્રકને પામે છે, કારણ, એમાં ભાવકનુ' ચિત્ત અધિક દ્રવે છે.
એ જ વસ્તુ વૃત્તિમાં પણ કહી છે કે
વિપ્રલંભ શૃંગાર અને કરુણુમાં તે માના જ પ્રક જોવા મળે છે, કારણ, એ સહ્દયનાં હૃદયાને આકર્ષીવાની પુષ્કળ શક્તિ ધરાવે છે.
અહીં કાઈ કદાચ એવા પ્રશ્ન ઉઠાવે કે સાતમી કારિકામાં એમ કહ્યું હતું કે શૃંગાર એ જ પરમ આનંદ આપનાર મધુર રસ છે અને હવે આ કારિકામાં તમે વિપ્રલંભ અને કરુણને પણ મધુર કહા ! એટલું જ નહિ, એ રસામાં માના પ્રક જોવા મળે છે એમ પણ કહે છે, એ કેવું ? એને ખુલાસા લેાચનકાર એવા કરે છે કે અહીં ‘પ ' ખીજા રસાના નિષેધ નથી કરતા પણ માર્યાદિ બધા જ ગુણેા કાવ્યના આત્મારૂપ રસના જ ગુણા છે, શબ્દ અને અર્થાંના નહિ એમ ગુણુના આશ્રય તરીકે શબ્દા તા નિષેધ કરે છે. શબ્દ અને અના ગુણા કહેવાય છે એ તે કેવળ ઉપચારથી જ કહેવાય છે. વળી, કારિકામાં ચ અને અધિક’શબ્દને અ લેાચનકાર ક્રમવાચક કરે છે. એટલે કે શૃંગાર કરતાં વિપ્રલંભ શૃંગારમાં, અને વિપ્રલંભ શૃંગાર કરતાં કરુણુમાં માધુ` અધિક પ્રકને પામે છે, એવા અથ ઘટાવે છે.
.
>
"