________________
૬૦ ] એના આધાર લક્ષણા
[ ધ્વન્યાલાક
પ્રધાન છે. એટલે જ અવિવક્ષિતવાચ્ય ધ્વનિને લક્ષણામૂત્ર ધ્વનિ પણુ કહે છે. આ એ પ્રકારનું સ્વરૂપ બરાબર સમજવા માટે આપણે લક્ષણાની પ્રક્રિયા વિગતે જોવી પડશે.
લક્ષણાની વ્યાખ્યા મમ્મટે એવી આપી છે કે મુખ્યા'ના ખાધ થતાં, રૂઢિને કારણે કે કાઈ પ્રયેાજનને લીધે, તેની સાથે સંબંધ ધરાવતા બીજો અ જે શક્તિથી સમજાય છે તેનું નામ લક્ષણા. એ શબ્દમાં આરેાપિત કરવામાં આવેલી શક્તિ છે. એટલે લક્ષણાની ત્રણ શરતેા થઈ છેઃ ૧. મુખ્યા ના બાધ થવા જોઈએ. એ વગર લક્ષણા પ્રવર્તિત ન થઈ શકે. ૨. બીજો જે અર્થાં લેવામાં આવે તેને મુખ્યા સાથે કોઈ ને કોઈ સબંધ હાવા જોઈ એ. સબંધ વગરના ગમે તે અ લઈએ તેા તે। અનવસ્થા જ પેદા થાય. અને ૩. લક્ષણા માટે રૂઢિ હાવી જોઈએ અથવા કેાઈ પ્રયેાજન • હાવું જોઈ એ. ‘ કુશલ ’‘ પ્રવીણ ’, વગેરે શબ્દો રૂઢિને કારણે ‘દાલ વાનાર • અને સારી રીતે વીણા વગાડનાર’ એવા એમના મુખ્યા તે અદલે આજે વપરાય છે એ અર્થમાં વપરાય છે. જ્યારે ‘ ગંગા પર ઝૂંપડું' જેવા પ્રયાગેામાં શૈત્યપાવનવને મેધ કરાવવાનું પ્રત્યેાજન એ લક્ષણાનું કારણ બને છે.
.
.
મુખ્યા અને લક્ષ્યાર્થ વચ્ચે કાઈ સંબધ હવા આવશ્યક ગણ્યા છે અને એવા સંબંધે સયેાગ વગેરે પાંચ માનેલા છે. એમાં સાદૃશ્ય સંબંધ ગણાવેલા નથી. એટલે સાદૃશ્ય સંબંધવાળી લક્ષણાને મીમંસા લક્ષણા કહેતા નથી, પણ લક્ષણાથી અલગ ગૌણીવૃત્તિ માને છે, જ્યારે કાવ્યશાસ્ત્રકાર એને ગૌણી લક્ષણા કહે છે. સાદૃશ્ય સિવાયના સંબંધવાળી લક્ષણાને શુદ્દા લક્ષણા કહે છે. એ લક્ષણાના બે પેટાભેદો છે: ૧. ઉપાદાન લક્ષણા અને ૨. લક્ષણ લક્ષણુા. ઉપાદાન લક્ષણામાં મુખ્યા પેાતાની બાધા દૂર કરવા માટે બીજા અનું સૂચન કરે છે અને તેની મદદથી પેાતાનેા અન્વય સિદ્ધ કરે છે. જેમ કે ધાળી ટાપી આવી'. ટાપી નિર્જીવ હાઈ આવવાની ક્રિયા કરી શકે નહિ એટલે એ અર્થ બાધિત થાય છે. એટલે સયેાગ સંબધથી ધાળી ટાપીવાળા માણસ ’ એવા અ લેવામાં આવે છે અને એમ બાધા દૂર થાય છે. આમાં મુખ્યાર્થ કાયમ રહે છે, અને તે બીજા અની મદદ લે છે. માટે એને ઉપાદાન એટલે ગ્રહણ કરનારી લક્ષણા કહે છે. એનું ખીજુ નામ અજહત્ત્વાર્થા (પેાતાના અ ન છેડનારી) પણ છે. કારણુ, એ પેાતાના મુખ્યા છેડી દેતી નથી.
"