________________
૫૮ ] અનિલ ચનીયતાવાદીનુ ખડન
[ ધ્વન્યાલેાકઃ
વળી, જો તમે એમ કહેા કે પર્યાયાક્ત, અપ્રસ્તુતપ્રશ ંસા, વગેરે અલંકારામાં ધ્વનિ છે, એવું સ્વીકારીને પૂર્વાચાર્યાએ ધ્વનિનું લક્ષણ બાંધેલુ છે, તેા એના જવાબમાં જણાવવાનું કે
૧૯૬
આ પહેલાં જ ખીજાએએ ધ્વનિનું લક્ષણ ખાંધેલું હાય તા એ તે અમારા જ પક્ષ સિદ્ધ થયા.
"
કારણ, ધ્વનિ છે ? પહેલેથી જ સિદ્ધ થયેલા હોય તે
-
એ જ અમારા પક્ષ છે. અને એ જો તે અમારું કામ વગર મહેનતે
સિદ્ધ થઈ ગયું.
અહી સુધીમાં પહેલી જ કારિકામાં ધ્વનિનું અસ્તિત્વ ન સ્વીકારનારા અભાવવાદીએ, લક્ષણાવાદીએ અને અનિર્વચનીયતાવાદીઓને ઉલ્લેખ કર્યો. હતેા તેમાંના અભાવવાદીઓના ત્રણે વિકહપેાનું તેમ જ લક્ષણાવાદીમાના પણ ત્રણે વિકલ્પેાનું ખંડન થઈ ગયું. અને ધ્વનિની વ્યાખ્યા અને તેના મુખ્ય પ્રકારા દ્વારા અનિચનીયતાવાદીઓનું પશુ ખંડન થઈ ગયેલુ જ છે, છતાં અંતે એમને સીધા ઉલ્લેખ કરીને એમનું ખંડન કરે છે: અનિવ ચનીયતાવાદીઓનુ ખંડન
વળી, જે લેાકે એમ કહે છે કે ધ્વનિનેા આત્મા તેા કેવળ સહૃદય-હૃદય-સ`વેદ્ય જ છે, અને તે અનિવચનીય—અનાખ્યેય કહેતાં વ્યાખ્યા ન થઈ શકે એવા છે, તે જોઈ વિચારીને વાત કરતા નથી. કારણ, અમે ઉપર ધ્વનિનું સામાન્ય લક્ષણ (જેમાં અપેાતાને ' વગેરે) આપી ગયા છીએ, અને તેના વિવિધ પ્રકારાનાં વિશેષ લક્ષણા હવે પછી આપનાર છીએ, તેમ છતાં જો ધ્વનિ અવ્યાખ્યેય છે એમ કહેવામાં આવે તે એ વાત અધી જ વસ્તુઓને લાગુ પડશે, એટલે કે તે તા પૃથ્વી પરની બધી જ વસ્તુ અનિચનીય છે એમ કહેવું પડશે. પણ જો આ અતિશયાક્તિ દ્વારા તેએ ધ્વનિનું સ્વરૂપ બીજાં કાવ્યેા કરતાં. ચડિયાતું છે, એમ કહેતા હોય, તે તે તેમની વાત ચાગ્ય છે. શ્રી રાજાનક આનંદનાચાય વિરચિત વન્યાલાકના પહેલા ઉદ્યોત પૂરી થયેા.