________________
ઉદ્યોત’૧-૧૩ ]
ધ્વનિના એ મુખ્ય ભેદ [ ૪૭
અભાવવાદીઓના બધા વિધાન પૂરેપૂરા જવાબ આપ્યા પછી હવે
કહે છે
વનિતા એ મુખ્ય ભેદ ધ્વનિ છે જ. સામાન્ય રીતે એના બે પ્રકાર છેઃ ૧. અવિવક્ષિતવાસ્થ્ય ( લક્ષણામૂલ ) અને ૨. વિવક્ષિતાન્યપરવાસ્થ્ય
( અભિધામૂલ ).
T
એમાં પહેલાનું ઉદાહરણ
“ સુવર્ણ –પુષ્પા પૃથ્વીનાં વીણે છે પુરુષા ત્રણ,
""
શૂર, વિદ્વાન અને ત્રીજો સેવા જે કરી જાણતા. ’ અહીં ધ્વનિના બે પ્રકાર જણાવ્યા છે : ૧. અવિવક્ષિતવાચ્ય એટલે કે જેમાં વાચ્ય અં વિવક્ષિત ન હેાય, એટલે કે કહેવા ઇચ્છેલે ન હેાય એવા. ઉદાહરણથી આ સ્પષ્ટ થશે. પૃથ્વી કઈ વેલી નથી, તેમ ફૂલ કંઈ સેાનાનાં હતાં નથી અને કવિ અહીં એવું કહેવા પણ માગતા નથી. એને અથ એ થયે। કે અહીં જે વાચ્યા છે તે વિક્ષિત નથી. માટે એને અવિવક્ષિતવાચ્ય ધ્વનિ કહ્યો છે. આપણે જોયું તેમ, અહીં વાગ્યા લઈ શકાતા નથી, તે બાધિત થાય છે, એટલે લક્ષણા દ્વારા સુવર્ણ પુષ્પના અવિપુલ સંપત્તિ અને વીણવાના અ` સહેલાઈથી પ્રાપ્ત કરવી એવા લઈને આખા બ્લેકના અથ એવા કરીએ છીએ કે આ પૃથ્વીની વિપુલ સંપત્તિ ત્રણ જણુને સહેલાઈથી પ્રાપ્ત થાય છેઃ રને, વિદ્વાનને અને સેવકને. આ આખી પ્રક્રિયા જરા વિગતે સમજી લઇ એ. પહેલાં આપણે અભિધા વ્યાપાર દ્વારા વાચ્યા સમજીએ છીએ. એ પછી ( અભિહિતાન્વયવાદ અનુસાર ) તાત્પ શક્તિ દ્વારા અન્વય સમજીએ છીએ. ( અન્વિતાભિધાનવાદ અનુસાર અન્વય પણ અભિધા દ્વારા જ સમજાઈ જાય છે.) ત્યાર પછી વાચ્યાં અસંભવિત લાગતાં તેને ખાધ થાય છે એટલે આપણને લક્ષણાને આશ્રય લેવા પડે છે. અને સાદશ્યના સંબંધથી સુવર્ણ`પુષ્પના અથ આપણે લક્ષણા દ્વારા વિપુલ સમૃદ્ધિ એવા કરીએ છીએ. અને ત્યાર પછી વ્યંજના વૃત્તિથી એ લક્ષણાનું પ્રયેાજન, શૂર, વિદ્વાન અને સેવક પ્રશંસાને પાત્ર એવા ખાધ કરાવવાનું છે, એમ સમજીએ છીએ. અહી મુખ્યત્વે કરીને શબ્દ ગ્જક છે અને અર્થ તેના સહકારી હાઈ તે પણ વ્યંજક છે. આમ, અહીં અભિષા, તાપ, લક્ષણા અને વ્યંજના એવી ચાર વૃત્તિ વ્યાપારવતી અને છે.
-