________________
ઉદ્યો ૧-૧૪ ૪]
પહેલા વિક૫તું ખંડન [ ત્રણ શરતે, મુખ્યાર્થબાધ, તેની સાથે સંબંધ અને પ્રયોજન, તે અહીં પૂરી પડતી નથી એટલે અહીં લક્ષણ વ્યાપારમાં આવતી જ નથી. લક્ષણવાદીઓના ત્રણ વિકપ
હવે જે લેકે એમ કહે છે કે ભક્તિ અથવા લક્ષણા એ જ ધ્વનિ છે, તેમનું સમાધાન કરે છે.
એ લોકોના પણ ત્રણ વિકટ સંભવે છે : ૧. વનિ અને લક્ષણ એક જ છે. ૨. લક્ષણ એ અવનિનું લક્ષણ છે. લક્ષણનું કામ એક વસ્તુને બીજીથી જુદી પાડવાનું હોય છે. પૃથ્વી ગંધવતી કહેવાય છે. ગંધવત્વ (ગંધવાળા હેવું) એ એવું લક્ષણ છે, જે પૃથ્વીને જલ, વાયુ વગેરે બીજાં તત્ત્વોથી જુદી પાડે છે. ૩. લક્ષણે એ વનિનું ઉપલક્ષણ છે. ઉપલક્ષણ એટલે ઓળખાવનારી નિશાની. ધારો કે બે જણા સાથે ફરવા નીકળ્યા હોય અને તેમણે એક ઘર ઉપર કાગડો બેઠેલો જોયો હોય, અને ત્યાર પછી કોઈ વાર એ બેમાંથી એક જણ બીજાને પૂછે કે ફલાણાભાઈનું ઘર કયું છે ત્યારે એ બીજો માણસ જવાબ આપે કે તે દિવસે જે ઘર ઉપર કાગડો બેઠો હતો તે. અહીં કાગડો એ ઉપલક્ષણ છે. આમાંથી પહેલા વિક૯૫નો જવાબ આપતાં ગ્રંથકાર કહે છે – પહેલા વિકલ્પનું ખંડન
૧૪ જ વનિ અને લક્ષણાનાં રૂપ જુદાં છે, એટલે એ બે એક નથી. અને વૃત્તિમાં સમજાવે છે કે –
ઉપર બતાવ્યા છે તે પ્રકારને ઇવનિ લક્ષણની સાથે એકરૂપ નથી. કારણુ, બંનેનાં રૂપ જુદાં છે. જ્યાં વાય-વાચક દ્વારા વાઓ સિવાયના અર્થ પ્રગટ થતો હોય અને એ અર્થમાં જ વક્તાના અભિપ્રાયની વિશ્રાંતિ થતી હેઈ એનું પ્રજનરૂપે ઘોતન થતું હોય અને એ વ્યંગ્યાથે જ પ્રધાન હોય, ત્યાં ધ્વનિ કહેવાય છે. ભક્તિ એટલે કે લક્ષણ તે ઉપચારમાત્ર છે.
અર્થાત, લક્ષણા તો એવે સ્થાને પણ થાય છે, જ્યાં પ્રયોજનશાન માટે વ્યંજનાની જરૂર ન હોય. વળી, વ્યંજના એ સ્થાને પણ હોય છે,
જ્યાં મુખ્યાર્થબાધ વગેરે હેતુઓ ન હોવાને કારણે લક્ષણ સંભવતી જ રસ. ૪