________________
• ઉદ્યોતે ૧-૧૩ ] અપહ્નુતિ અને દીપકમાં ધ્વનિના અતર્ભાવને નિષેધ [ ૩૫ પ્રધાન હોય, તેા તેના ધ્વનિમાં સમાવેશ કરી તેને અલ કાર્ધ્વનિમાં સ્થાન આપી શકાય. પણ એવું કવચિત જ બને છે.
એ પછી અપતિ અને દીપકની બાબતમાં કહે છે કે અપહ્નુતિ અને દીપકમાં ધ્વનિના અંતર્ભાવના નિષેધ
એ બંનેમાં (ઉપમા વ્યંગ્ય હોય છે તેમ છતાં) વાચ્યનું જ પ્રાધાન્ય હોય છે અને વ્યંગ્ય ગૌણ હોય છે એ સૌ જાણે છે.
—
અહીં કાઈ ને એવા પ્રશ્ન થાય કે આ એ અલંકારાની વાત તે પહેલાં થઈ ગઈ છે, છતાં ફરી કેમ કરવામાં આવે છે? તે તેને જવાબ એ છે કે ત્યાં તે એવું બતાવવા એ એ અલકારેાની વાત કરી હતી કે દીપક વગેરે અલંકારામાં ઉપમા વ્યંગ્ય હોય છે, છતાં તે પ્રધાન હેાતી નથી, તેથી એ અલકારાને ઉપમા કહેતા નથી. નામ તેા પ્રધાન હાય તેના પરથી જ અપાય. તેમ જ્યારે વ્યંગ્યા ગૌણ હાય ત્યારે તેને ધ્વનિ નામે ઓળખવામાં નથી આવતા, એ બતાવવા માટે આ ખે અલંકારોની ચર્ચા કરી હતી. જે અલંકારામાં ધ્વનિને સમાવેશ કરવા જોઈએ એમ પૂર્વ પક્ષે કહ્યું હતું, તેમાં પર્યાયેાક્ત પછી અપતિ અને દીપકનાં નામ આવે છે, એટલે એ ક્રમ સાચવવા અહીં ક્રી એ એના ઉલ્લેખ કર્યા છે, અને ત્યાં જે વસ્તુ સાબિત કરી હતી તેનું જ કરી પુનરાવન કર્યું છે કે એ તેમાં વાચ્ય પ્રધાન હોય છે અને વ્યંગ્ય ગૌણુ હોય છે એ સૌ જાણે છે. સ’કરાલ કારમાં ધ્વનિના અંતર્ભાવના નિષેધ
એ પછી સકરાલ કારની ચર્ચા કરે છે. સંકરાલ કારના ચાર પ્રકારની ચર્ચા લેાચનકારે કરેલી છેઃ ૧. સ ંદેહસંકર, જેમાં એક જ સ્થાને એ વિરુદ્ધ અલંકારાના ઉલ્લેખ હાય, પણ એ એ ભેગા તેા રહી શકે નહિ, છતાં કોઈ એકના જ સ્વીકાર કે અસ્વીકાર કરવામાં કાઈ ન્યાય કે કોઈ દોષ પણુ નથી હોતા. આવી સ ંદેહભરી સ્થિતિને કારણે એને સ ંદેહસ કર કહે છે. એનું ઉદાહરણ –
शशिवदनाऽसितसर सिजनयना सितकुसुमदशन पंक्तिरियम् । गगन जलस्थल संभव हृद्याकारा વિધિના ।।
તા
[ચંદ્રમુખી, નીલકમલનયની, અને શુભ્રકુસુમદતી આ નાયિકાને વિધાતાએ આકાશ, જલ અને સ્થલમાંથી ઉત્પન્ન થતા મનેહર આકારવાળી બનાવી છે. ]