________________
ઉદ્યોતt-૧૦ ]
કવિ પક્ષે વાગ્યવાચકની ઉપાદેયતા [ ર૦ જ થાય છે, એટલે પહેલો વાયાર્થે આવે અને પછી ગ્યાથે આવે – આમ, પ્રાધાન્ય તો વાગ્ય–વાચકનું જ છે, અને કવિઓ પણ વાચ્ય-વાચકની જ સાધના કરતા હોય છે. એના જવાબમાં હવે કહે છે કે— કવિ પક્ષે વાચ્યવાચકની ઉપાદેયતા
હવે, વ્યંગ્ય-વ્યંજકનું પ્રાધાન્ય હોવા છતાં, કવિઓ પહેલાં વાચ્ય-વાચકને જ સાધે છે, એ પણ યોગ્ય છે, એમ બતાવવા કહે છે –
જે માણસ (અંધારામાં) કંઈ જેવા માગતા હોય તેણે પહેલાં દી પિટાવ પડે છે, તે જ તે જોઈ શકે. તેમ કવિએ પણ યંગ્યાર્થી માટે વાચ્ય-વાચકને આદર કરે પડે છે. આને સમજાવતાં વૃત્તિમાં કહે છે કે –
માણસ જેવા ઈચ્છતા હોય છે કઈ વસ્તુને, તેમ છતાં, દીપશિખા એ જ એનો ઉપાય હેવાથી, તેણે પ્રયત્ન દીપશિખા માટે કરવો પડે છે. કારણ, એના વિના જેવાનું શક્ય નથી. એ જ પ્રમાણે, વ્યંગ્ય અર્થ ધ્યેય હોવા છતાં, માણસે પ્રયત્ન વાચ્યાર્થ માટે કરે પડે છે. (કારણ, એના વગર વ્યંગ્યાર્થ પમાતે નથી.) આમ, પ્રતિપાદક કવિને માટે વ્યંગ્ય અર્થ જ પ્રધાન છે, એવું સાબિત થયું. ૯. ભાવક પક્ષે વા-વાચકની ઉપાદેયતા
પ્રતિપાદ્ય ભાવકને પણ આ જ વાત લાગુ પડે છે, એટલે કે તેની દષ્ટિએ પણ વ્યંગ્યાથે જ પ્રધાન છે, એમ બતાવવા કહે છે –
જેમ પદાર્થ એટલે કે શબ્દના અર્થ દ્વારા વાક્યર્થની પ્રતીતિ થાય છે, તેમ પ્રતીયમાન અર્થની પ્રતીતિ વાચ્યાર્થની પ્રતીતિ મારફતે જ થાય છે.