________________
( ૨૬ ) ઇચ્છાને આધિન થઇ ઉપરની નક્કી થયેલી રકમ ગ્રહણ કરવા ઇનકાર કર્યાં ન હતા. પર`તુ કટલાંક ઇષાળુ લેકાએ વીમા ખોટા છે. એમ મુંબઇ ખાનગી પત્ર વ્યવહારથી ખબર આપવાથી વિમાની રકમ મળવામાં અનાયાસે એ વિઘ્ન આવ્યું હતું. અને તેથી ફરીથી કોલમ નકી કરવા વિમા કુપનીના ફ્રીથી કાગળ આવેલ હતા, કુપનીને લખી મોકલવાની નઠારીસલાહ અને તે સલાહને આધારે અમુકમાણસે તેવી પ્રવ્રતિમાં ઉતર્યા પણ હતા,પરન્તુ સત્ય મેવ જયતે” એ નિશ્ચયને ફેરવવા કેઇ સમ થતું નથી. આવા પ્રપ’ચથી કુપનીને વધારેમળ આવ્યું, અને પૈસા નહીં આપવાની નોટીસો મળી ચુકી હતી. પરંતુ આવા જૂઠા અને ક્ષુદ્ર પ્રપંચથી ડર નહી ખાઇને વીમા કંપની પાસેથી સંપૂર્ણ નાણાં મેળવવાની હિમ્મત આગ્રહ પૂર્વક પકડી રાખી હતી.
ભાઇ પુરૂષોત્તમ ઉપર ગુજરેલા આકાલીક દાવાનલ પ્રકોપ વડે લેાકેાને દયાની લાગણી ઉત્પન્ન થવાથી ઈષાળુ માણસને સમજાવવા-સંભવીત ગૃહસ્થાએ તેને મદદગાર થઇ પડ્યા હતા. પરંતુ એ સઘળું ભાવનગરનું કાર્ય ચાગ્ય વ્યવસ્થાના રસ્તા ઉપર નહિ આવવાથી આખર મુંબઈ જવું પડયું. મુંબઇ જઇ શુભેચ્છક અને સારા સલાહકારોને મળી આ કામ કો માં લઇ જવા તથા તેમાં અથ ઈતી સુધી કામ કરવા ભાઇ પુરૂષાત્તમ તરફથી બીકનેલ અને મે. મેરવાનજી સેાલીસી ટરને આ કામથી વાકેફ કરી શકવામાં આવ્યા. કુપનીના સોલીસીટર મારફ્ત કુપનીને નોટીસ કરી અને તેને પરિણામે ઘરમેળે સમાધાન કરાવવામાં આછ્યું. આટલા આ પ્રસગને માટે ભાઇ પુરૂષોત્તમને ઘણાં ખર્ચના બેાજામાં ઉતરવા ઉપ રાંત સુ'બઇમાં બે માસ લગભગ રહેવું પડયું હતું. પરિણામે તેઓ વિજય મેળ
વવા ભાગ્યશાળી થયા હતા.
મુદ્રાચત્ર માટે અગ્નિના કારણ વડે આ પ્રમાણેના સંસ્કાર થવાથી ભાઈ પુરૂષોત્તમ તે શું પણ કોઇ પણ માણસ પરાણે હિમ્મત રાખવા ધારે તાપણ રહી શકે નહી. તેવી સ્થિતિ છતાં અડગ્ગ અને ધૈર્યતાથી ફરીથી મુદ્રાય'ત્રને ખાલવાની, ગત થયેલા સામાનને પુનઃ ગમે તે ઉપાયે નિયત ખરીદ કરવાની ઈચ્છા તેઓની ઘણી મળવાન હતી. અને તે પ્રમલ ઇચ્છાને કુદરત પણ કેમ ાણે મદદ કરતી હોય તેમ તેમના ખાળસ્નેહી ભાઈ ભાઈચંદ દામોદર અને અગ્નિહેાત્રી ભાઇ માધવજી માગજી દવેએ કાપિ ફીત્યા પ્રેસનુ પુનરજીવન કરવા, ન નવિન યાંત્રા લાવવા કટિબદ્ધ થવા ભાઈ પુરૂષાત્તમને મળ અપ્યું. આ ઉભય સ્નેહી વર્ગના અસાધારણુ ખળના અવલંબન વડે ભાઇપુરૂષાત્તમની ઈચ્છાને ટેકે મલ્યા અને તુરતમાં તૈયાર અને સહજ પ્રાપ્ત થઇ શકે તેવા જુનાગઢમાં રા. ભાનુશંકર રણુછોડજી શુકલને પ્રેમ હતા તે એકદમ લઇ આવવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
-
www.umaragyanbhandar.com