________________
( ૨૫ )
((
દાશિની દશા પુનરખદ્ધ થઈ ઘર તથા મુદ્રાલય આ અગ્નિમાં ભસ્મિભૂત થયાં, સદ ંતર નાશ. કદી વસ્તુનુ પુનરઢન પ્રાપ્ત થયું નહીં આ વખ્ત ભાઇ પુરૂષાત્તમના ઘરમાં પાતે, બૈરાંઓ, છેકરાએ હતાં તેમજ મુદ્રાય ત્રમાં પણ નાકરે માણસે કામ કરતાં હાવાથી તેએ કેથે જઇ શકે તેવી સ્થિતી નહતી, પરંતુ મરણ તરણેને શીખવે. ” એ ગુજરાતી કહેવત અનુસાર આ અગ્નિપ્રલચમાંથી ખચવા અત્યારે કોઇને કાંઇ માર્ગ નજરે પડે નહીં.તેટલામાં એસાણ હથીયાર” પ્રમાણે ભાઇ પુરૂષોત્તમ પાસે શિષ બન્ધ પાઘડી (ફેટા) હોવાથી કઠોરાના વચ્ચેના લાકડાંને ખાંધીએક દમ બનતી ત્વરાએ અનુક્રમે લેાકેાને ઉતારવામાં અસાધારણ હિમ્મત ધારણ કરી હતી. અને સૈાને સલામત ઉતાયા. ખાદ્ય પેતે છેવટ ઉતરવું એવી દુઃસહુ હીમ્મત ધારણ કરેલી હતી. આ વક્તે ઘરના દાદરા સુધી અગ્નિપ્રવેશ થઇ ચુકયેા હતા. પરંતુ ઉપરને મજલે પહોંચે તે દરમ્યાન ભાઇ પુરૂષાત્તમ માણસાને ઉતારી પોતે પણ સહી સલામત ઉતરી શકયાહતા. પાતાનેા છેકરા જે ઘરના ઉપરના ભાગમાં ઘેાડીયામાં શયન કરતા હતા. તે ઘેાડીયાને ચતુરસ તે ખરે પણ ખાસ ઘેડીયાને પણ અગ્નિ સ્પ કરી ચુકયા હતા,તેને શી રીતે બચાવવા, તે કામાં ભાઇ પુરૂષોત્તમનાં અ`ગના ખાઈ વખત આમતેમ સાધન પ્રાપ્તિ માટે ફાંફાં મારતાં હતાં એક તે જાતે સ્ત્રી તેમાં પેાતાનાજ બાળક ઉપર ચારે બાજુ અગ્નિ જેવી આફત, એકાંત મદદ કાઇની નહીં, સર્વ કોઇ પોતપોતાના બચાવમાં, રસ્તા સુઝે નહી, કરવું શું ? શા ઉપાય તેના મનની સ્થિતીનું ભાન અત્યારે કથા પાઇન્ટ ઉપર હશે, તે વાંચનાર ! ! આપ વિચારી જોશા, આવી સ્થિતીનુ દર્શન કરનાર એક પારસી ગૃહસ્થ જે ત્યાં તેવખતે હાજર હતા તેઓની સાધારણ હીમ્મત અને મદદથી બાઇ વખત સન્મુખ એકદમ પહોંચી બાળકને ઉપાડી લઈ મચાવવાનીપ્રવૃત્તિ કરી શકયા હતા.
આ રીતના અગ્નિ પ્રલયમાં મુદ્રાયત્રની થએલી મુકિતથી ભાઇ પુરૂષોત્તમ કાંઇ ઓછા બેાજામાં ઉતયા નહતા. આવેલી આફત ફરજીયાત ઉતા છતાં હવે પુનર પૂર્વ સ્થિતિમાં આવવુંઘણુંજ કઠણ કામ થઇ પડયુ, ઇશ્વર કૃપાથી આટલું કા એક સારૂ થઇ ચુકયું હતું કે મુદ્રાયત્રના વિમા ઉતરાવે તેથી ત્યાંથી કાંઈક લાભ મળવાની ભાઇ પુરૂષોતમની આશા હતી. અને તે લાભથી રૂા,૩૦૦૦) ની પ્રાપ્તિ થશે. એવી હિમ્મતે ભાઇ પુરૂષાતમનું જીવન ટકેલુ હતું, ભાવનગરની અગ્નિ પ્રલયની વાર્તાના શ્રવણથી મુંબઇ વિમાકુપનીના સરવૈયરપારસીશાપુરજીકરીને એક મમાણિક ગૃહસ્થ આવ્યા હતા, અને તેની સહાય વડે આ નુકશાની ખટ્ટલ રૂા.૨૦૦૦) આપવાનું નક્કી કર્યું, વિમાના એજન્ટ કૈાહારી આઘડ બાપુ કરીને હતા. જેએ સત્યવક્તા ઞમાહ્વિક અને નિષ્પક્ષપાતી હાવાથી તે તરફને ન્યાય પૂર્વક લાભ મળવાની પ્રબળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com