________________
r
સાંભળો મૃગધ્વજ રાજાએ મનમાં વિચાર્યું કે આ મહા પંડિતે મને ગામડિયા માફક ગણ્યા તેથી મને એમ લાગે છે કે, કદાચ આ મ્હારી - ત:પુરની સ્ત્રીના કરતાં પણ વધારે સુંદર સ્ત્રી કાઈ ખીજે સ્થળે હુશે.
મૃગધ્વજ રાજા એવા વિચાર કરે છે, એટલામાં તે સુંદર પેપટ રાજાનું મન તણીને ફરીથી એહ્યો કે:“ઠીક જ છે, અધુરી વાત કહેવાથી માણસને આનંદ થતા નથી ? હે રાજન ! જ્યાં સુધી તું માંગલિ ઋષિની પુત્રીને જોઇશ નહીં, ત્યાં સુધી તું પોતાના અંતઃપુરની સ્ત્રીઓને મનેહર માનીશ. ત્રણ લાકમાં સુદર અને સર્વ અવયવોએ પૂર્ણ એવી તે પુત્રીને સજીને વિધાતાએ આજ સુધી કરેલી સુષ્ટિની મહેનતને બદલે મેળબ્યો, જેણે તે પુત્રી દેખી નથી, તેનું જીવત મીથ્યા છે અને જેણે જોયાં છતાં પણ તેને આલિંગન કરી નથી, તેનું જીવિત પણ્ ટ્રાકટ છે. તે સુંદર પુત્રીને જેણે જો, તે બીજી સ્ત્રી ઉપર શી રીતે પ્રીતિ કરે? ભ્રમર માલતીનું ફૂલ ચાખીને ખાજે ઠેકાણે કદી આસક્ત થાય કે ? ના, નજ થાય. જેવી સૂર્યની પુત્રી કમલમાલા તેવી તે કમલભાલા પુત્રીને જો જોવાની અથવા પરણવાની ઇચ્છા હોય તે ઉતાવળા મ્હારી સાથે ચાલ. ”
એમ કહીને તે પોપટ વૃક્ષ ઉપરથી ઉડયા. એટલામાં મનમાં ઘણીજ ઉત્સુકતા રાખનારા રાજાએ એકદમ ખૂમા પાડી ચાકરીને કહ્યુ કે, “ રે ખિજમતદારા ! મ્હારા પત્રન માફક ચાલનારા સત્યાન્વય નામને ધેડે જલદી તૈયાર કરીને અહિં લાવા !” સેકડે! રાજાએ જેના તાબેદાર છે એવે મૃગધ્વજ રાજા ચાકરાએ તુરત પલાણુ ચઢાવીને લાવેલા ધાડા ૬પર ચઢયે અને પાપની પછવાડે ગયે. જેમ દૂર રહેલા લેાકાએ પેપટ ની વાણી સાંભળી નહી, તેમ એક રાજા વિના ખીજા નજીક્રૂ રહેલા કોઇ પણ રાજાના સેવકે કાં અજબ કારણથી તે વાણી સાંભળી નહી. તેથી મંત્રી વગેરે લોકો ‘આજે રાજાને શું થયું અને એ યાં જશે ? એમ ગભરાઈને રાજાની પછવાડે કેટલાક ગાઉ સુધી ગયા અને પાછા વળ્યા પાપટ આગળ અને રાજા પાછળ એમ ઘણા વેગથી ચાલનારા તે બન્ને જણા ૫વતની પેઠે એક ક્ષણ માત્રમાં પાંચસા યેાજન ઉલ્લધી ગયા. કાઇ દિવ્ય પ્રભાવથી રાજા અને તે ધેડે એટલા માર્ગ ઉલ્લધી ગયા, છતાં બીલકુલ
'
૧૧