________________
છે! અડકાર કરનાર એવા મતે એ તદ્દન તુચ્છ કેમ કરી નાંખે છે? અથવા એ પંખીની જાત એ જે કાંઇ લે છે, તે અજાકૃપાલુ, કાકતાલીય, ભ્રુણાક્ષર અને ખતિબિલ્વ એવા ન્યાયથીજ સાચા જેવું લાગે છે. બાકી મનમાં કાંઈ પણ મતલબ ન રાખતાં એ પેપટ સ્વભાવથીજ ઉપર કહેલું વાય ખેલ્યા ડરો. ’
t
..
મૃગમજ રાજા આમ વિચાર કરે છે, એટલામાં ફરીથી પાપટ એક અન્યાક્તિ મેક્લ્યા કે:—(આ વાક્યમાં દેડકા પૂછે છે અને હંસ ઉત્તર આપે છે.) (સવાલ) “હું પખી ! તું કયાંથી આવ્યે ? '' (જવાબ) “હું મ્હારા સરોવરમાંથી આવ્યેા. ” (સવાલ) તે સરવર કેટલું મ્હોટું છે? ’> (જવાબ) “ધણું મ્હાટુ છે.” (સવાલ) “કેમ મ્હારા ઘર કરતાં પણ સરોવર મ્હોટુ છે?” (જવાબ) ધણુંજ.” તે સાંભળી દેડકેા નજીક બેઠેલા હંસને ગાળા દેવા લાગ્યા કે, “અરે પાપી! તું મ્હારી આગળ કેમ મિથ્યા વચન ખેલે છે? ધિક્કાર થાએ તને !' આ ઉપરથી હુ ંસને તે હલકો પ્રાણી ચાડુ કાંઇ મળે, તોપણ ધણે! અહંકાર કરે છે. ” એટલુ જ સમજી લેવું ઉચિત છે.”
આ અન્યાક્તિ-સાંભળી મૃગધ્વજ રાજાએ વિચાર કર્યો કે, અન્યક્તિ કહેનારા એ પાપટે નક્કી મને કૂવાની અંદર રહેનારા દેડકા જેવા જાણ્યો, માટે મને કાંઈ આશ્ચર્ય ઉપજે છે કે, મુનિરાજની પેઠે એ ઉત્તમ પોપટ પણ નાની છે. ” રાજા મનમાં એવા વિચાર કરે છે, એટલામાં ફરીથી પે।પટ ખેલ્યું કે “ભૂખના સરદાર એવા ગામડિયાનું આ તે કેવું ગામડિયાપણું ! કે, જેથી એ પોતાના ગામડાને સ્વર્ગપુરી સમાન ગણે છે! ઝૂંપડીને વિમાન જાણે છે! પાતાના ખાવાના અન્ન પાનને અમૃત માને છે! પહેરવા અને એઢવાનાં લૂગડાંઓને દ્રિવ્યવસ્ત્ર સમજે છે! પોતાને ઈંદ્ર માટે છે ! અને પાત્તાના સર્વ પરિવારને દેવતા માફક દેખે છે; ” તે
૧ અચાનક બકરીનું આવવું અને તરવારનું પડવું. ૨ કાગડાનું એસવું અને તાડનું પડવું. ૩ કામાં રહેનારા ધુણુ જાતિના કીડાનું કાતરવું અને તેમાં અક્ષરાના આકારની આકૃતી થવી. ૪ ટાળવાળા માણુસતું વૃક્ષની નીચે બેસવું અને તેના મસ્તક ઉપર ખીલીના ફળનું પડવું.
૧૦