________________
૩૨
વિક્રમચરિત્ર યાને કૌટિલ્ય વિજય પ્રાતકાળે મંગળમય શબ્દોના મધુર શબ્દોએ રાજાને જાગૃત કર્યો. પ્રાત:ક્રિયા પુરી કરી નાહી ધોઇ રાજસભામાં હાજરી આપી. મંત્રીઓ સાથે ગેષ્ઠિ વિનોદ કરતાં દિવસ પર થયે. રાત્રીની શરૂઆત થતાં નગરના દરવાજે અને મધ્ય દિવાન ખંડમાં બલિ મુકવાને સેવકને રાજાએ નિષેધ કર્યો. કાંઈ પણ બલિની વ્યવસ્થા કર્યા વગર રાજા નિર્ભયપણે ખડગને પડખે રાખીને શયનગૃહમાં આવીને જાગૃતપણે પલંગ ઉપર પોઢી ગયો. એ દુષ્ટ નિશાચરના આગમનની રાહ જે તે સમય વ્યતિત કરવા લાગ્યા. બરાબર મધ્ય રાત્રીએ એ દુષ્ટ અસુર અટ્ટહાસ્ય કરતો પિતાના બલિને સ્વાદ લેવાને નગરના દરવાજે થઇને મહેલના વિશાળ ખંડમાં હાજર થયો.
એ વિશાળ ખંડમાં કાંઈ પણ પોતાને ઉપગ્ય સામગ્રી નહી જોતાં રાક્ષસ કોધથી જતુની બન્યા. “રે? રે? દુષ્ટ? મને બલિ આપ્યા વગર શું તું હવે નિર્ભય રહી શક્યાન છે? નકકી આજે તું લેતા મેમાન બનવાને છે કે
રાક્ષસની તાડના સાંભળી મહીપતિ એકદમ સાવધ થયે. પોતાનું ખડગ પોતાના હાથમાં નચાવતે પલંગ ઉપરથી એકદમ નીચે કુદ્યો.
“અરે? દુષ્ટ ! તું મને શું કરવાનું છે ? આજ સુધી તે અનેકના પ્રાણ હર્યા પણ આવ મારી સામે આવ? તારી શકિતનો જેટલો પર હોય તેટલે આજ તું મને બતાવ?
મહીપતિનાં સાહસિક વચન સાંભળી રાક્ષસે દાંત કચકચાવ્યા. યમની છëા સમી પિતા ની છઠ્ઠાને બહાર કાઢતા ને કુત્કાર શબ્દો કરતા રાક્ષસ તાડ અને બોલ્ય.
અરે? એ મોતના મુસાફર હવે તું સાવધ થઈ મરવાને તૈયાર થા.