________________ (14) જયાનંદ કેવળ ચરિત્ર. મનના ગર્વ ગળી ગયા. મેટા હાથી જેમ કેળના વનને ભાંગી નાંખે તેમ તે શતકંઠે શત્રુનું સૈન્ય ભાંગી નાંખ્યું, ત્યારે ચક્રાયુધ પોતે ક્રોધથી યુદ્ધ કરવા ઉભે થયે. અને એલ્યો કે- “હે વીર ! પહેલાં ધ્યાનમાં રહેલા મેં તારૂં બળ અનુભવ્યું છે, તે બળને અત્યારે ફરીથી ઠંદ્વયુદ્ધમાં હું પ્રગટ કર.” ઇત્યાદિ મમૅસ્થાનને ભેદનારાં વચનો બોલતા તે ચક્રીને શતકંઠની સાથે ઘેર યુદ્ધ થયું. તે બનેના સૈન્ય તેમના યુદ્ધનું આશ્ચર્ય જેવાથી યુદ્ધ કરવું ભૂલી ગયા અને તેમના કરેલા બાણમંડપવડે સૂર્યનો તાપ ઢંકાઈ જવાથી સુખે કરીને રહ્યા. હવે ચકાયુધ ખાણવડે લંકાપતિનું નુષ છેદી નાંખ્યું, ત્યારે તે નવું ધનુષ લઈ યુદ્ધ કરવા લાગ્યા. તેમાં પણ ચક્રીએ છેદી નાંખ્યું. એ પ્રમાણે ચક્રધરે શતકંઠના સાત ધનુષ છેદી નાંખ્યાં. ત્યારે બાણુ સાંધવા વિગેરેની ક્રિયા કરવામાં અશક્ત થયેલ તે શતકંઠ અત્યંત વિહળ થયે. પછી શતકઠે ચક્રાયુ ઉપર વિદ્યાવડે વિકલા હજારે સર્પ મૂક્યા. તે ભયંકર સપનિ તત્કાળ તેણે ગરૂડવિદ્યાવડે ત્રાસ પમાડ્યા. ત્યારપછી શતકંઠે ક્રોધથી આગ્નેય વિગેરે વિદ્યાશો મૂક્યાં. તે સર્વને ચક્રીએ પ્રતિશસ્ત્ર વડે શીધ્રપણે નિરસ્ત કર્યા. ત્યારપછી બળવાન લંકાપતિએ ક્રોધથ લેહને હજાર ભારનો મુદગર ચકાયુધના માથામાં માર્યો. તે મુદ્દે ગર પણ ચક્રીને તથા પ્રકારનો પરાભવ કરી શકે નહીં, પરંતુ તુ સુગરે કરેલી મૂછોને ક્ષણવાર અનુભવી અપ્રિય સ્ત્રીની જેમ ચક્રીએ તેનો ત્યાગ કર્યો. પછી ચક્રીએ પોતાના વજાના મુદ્દગરવડે લ કી પતિ ઉપર પ્રહાર કર્યો. તેના ઘાતની વ્યથાથી રૂધિરનું વમન કરતી તે મૂછિત થઈ ગયો. તેવી અવસ્થાવાળા તેને ઈંદ્ર જેવા પરાક્રમવાળ ચાકીએ વિદ્યા નિગડે કરીને વડવૃક્ષની સાથે દીન પશુની જેમ બાંગ્યા પછી રાત્રિ થઈ એટલે ત્યાં પોતાના આરક્ષકોને રાખી લંકાપતિન સન્યને આશ્વાસન આપી પોતાની સેનામાં આવી નિઃશંક થયેલ ચક્રીએ નિદ્રાનું સુખ લીધું. તે વખતે શતકંઠ પિતાના મન 1 અગ્નિ છોડે તેવા. 2 સામા શત્રવડે જેમ અગ્નિશની સામે વેર અબ વિગેરે. 3 વિદ્યાથી વિકવેલી બેડી વડે અથવા વિદ્યારૂપી બેડી વડે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust