________________ . બો સગ. (13) લાગ્યા. સુભટોને વિષે અગ્રેસર એવા તે બન્નેએ બાણાવડે એવું યુદ્ધ કર્યું કે તે વખતે સર્વ વરે તથા જેનારા દેવો પણ ભય પામ્યા. તે અવસરે બન્ને સ્વામીએ ઉત્સાહ પમાડેલા અને સૈન્યના સર્વે ફૂર વીરે પણ તૈયાર થઈ યુદ્ધ કરવા લાગ્યા. શ્રી જયકુમારે સર્વ દિશાઓમાં પ્રસરતા બાણના સમૂહવડે જેમ ઈંદ્ર વાવડે અનેક પર્વતોને તોડી પાડે તેમ તરફથી અનેક વીરેને પાડી દીધા. તેના બાણોને રોકવા કે સહન કરવા કઈ પણ વીર શક્તિમાન થયે નહીં. તેથી કેટલાક વરે યુદ્ધનો અને શસ્ત્રનો ત્યાગ કરી દૂર જઈ નિર્ભયપણે ઉભા રહ્યા. મહાસેનના સૈન્યમાં કોઈ પણ યુદ્ધ કરનાર સુભટ શ્રી જ્યકુમારના બાણથી અંકિત ન થયેલ હોય તેવો રહ્યો નહીં. માત્ર દયાથી જ કુમારે તેને હણ્યા નહીં. ત્યારપછી પોતાનું સર્વ સૈન્ય ભાંગેલું જોઈ અત્યંત ક્રોધથી મહાસેને સર્વ શક્તિવડે અંતર પડવા દીધા વિના બાણે મૂક્યાં, તેને શ્રી જયકુમારે અર્ધ માર્ગમાંજ લીલાએ કરીને પોતાના બાવડે છેદી નાંખ્યા, અને તે મહાસેનના ધનુષ તથા બપ્પર વિગેરે છેદી તેને વ્યાકુળ કર્યો. પછી પૈર્યથી ખને ઉંચું કરી તે વીર તેની સન્મુખ દોડ્યો, એટલે જયકુમારે પિતાના ખવડે તેના ખર્ચના કકડે કકડા કરી નાંખ્યા. તેને આયુધ રહિત થયેલો જોઈ શ્રી જ્યકુમારે ખનો ત્યાગ કરી મુષ્ટિવડે તેને હદયમાં પ્રહાર કર્યો, તેથી તેનાં નેત્ર ભમવા લાગ્યા અને તે મૂચ્છ ખાઈ પૃથ્વી પર પડ્યું. એટલે તરત જ તેને પોતાના ભિલ્લો પાસે બંધાવી, જળપાનવડે સ્વસ્થ કરી અત્યંત માનવા લાયક એવા ચંડસેનને સેં . તે વખતે મહાસેનના સૈનિકે નાશી જતા હતા, તેમને શ્રીજયકુમારે ધીરજ આપી, અને તેમની પાસે સિંહકુમારને મંગાવી તેના બંધન છેડી તેને સ્વસ્થ કર્યો. ત્યારપછી ચંડસેન બે કે-“અહો ! અમારા ભાગ્ય જાગતાં છે, અને અહો ! અમારાપર દેવતાઓ તુષ્ટમાન છે કે જેથી અમોએ તમને નાથ તરીકે મેળવ્યા, અન્યથા આજે અમારા પ્રાણ જ કયાંથી રહ્યા હોત? ઈત્યાદિક વચનોવડે શ્રી જયની સ્તુતિ કરીને મહાસેનને ગ્રહણ કરી, તેની પલ્લી પિતાને કબજે કરી, તેમાં કેઈપિતાના માણસને રાખી શ્રી જયને સેવ ચંડસેન હર્ષ અને મહોત્સવ પૂર્વક પિતાની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust