________________ : - તેરમે સર્ગ. (41) - શત્રુના જયમાં બીજાને ભાગ નહીં આપવાના વિચારવાળા–લોભી પ્રકૃતિવાળા કુમારરાજની સંમતિ લીધા વિના જ માયાવી સ્ત્રીઓએ બોલાવવાથી સૈન્ય સહિત પવનવેગ વિદ્યાધરરાજ ત્યાં આવી પહોંચ્યો. તેના બોલાવવાથી ભેગરતિ વિગેરે આઠે બેચર રાજાઓ પણ ત્યાં આવ્યા. બેચરરાજા ચંદ્રગતિ પણ આવ્યા, તથા તેમની સાથેનાં મિત્રાઈના સંબંધથી બીજા પણ ઘણું ખેચરરાજાઓ શીધ્રપણે સૈન્ય સહિત આવ્યા. પ્રાયે કરીને દક્ષિણ શ્રેણિમાં પવનવેગ રાજા ઘણું ખેચર રાજાઓને માનવા રોગ્ય હતો, તેથી તેના બેલાવવાથી તેઓ સર્વે આવ્યા. સમગ્ર યુદ્ધની સામગ્રી સહિત સૈન્ય વડે વૈતાઢ્ય પર્વતને કંપાવતા તથા વાજિત્રાવડે દિશાઓને ગજાવતા તે વિદ્યાધર રાજાઓને જોઈ ચકાયુધ રાજાના નગરમાં મીન રાશિમાં રહેલા. શનિની જેમ સર્વ જ જાણે રક્ષણ રહિત થયા હોય તેમ ભયથી માટે ક્ષેભ પામ્યા. તે વખતે ભયંકર શબ્દવાળા કહલ નામના વાજિત્રે તડતડ વાગવા લાગ્યા, ભયંકર શબ્દો કરવાવડે વાચાળ થયેલા શસ્ત્રધારી સુભટ આમતેમ દોડવા લાગ્યા, . ભયના કેળાહળથી વ્યાપ્ત થયેલા. કાયર મનુષ્ય નાશી જવા લાગ્યા, ભયથી ત્રાસ પામેલી સ્ત્રીઓ કેડમાં બાળકને ધારણ કરી આકંદ કરવા લાગી, ત્રાસથી ઉદ્ધત થયેલા હાથીઓ બંધનના ખીલાને મૂળથી ઉખેડી તરફ યથેચ૭૫ણે ભમવા લાગ્યા, અન્ધો સ્વારેને પાડી નાંખી ભયંકર હિષારવ કરતા ભમવા લાગ્યા, ગાય બંધનના દેરડાને તોડી ભેંકાર શબ્દ કરતી ભયંકર દેખાવા લાગી, ભયથી વિલંળ થયેલી ભેંશ કાને અને મુખ ઉંચા રાખી ભયંકર શબ્દ કરવા લાગી, દરેક શેરીઓમાં ત્રાસ પામેલા પશુઓના સમૂહો પગના આઘાતવડે પૃથ્વીને કંપાવી ભય પામતા સ્ત્રી, પુરૂષ અને બાળકને પાડી દેવા લાગ્યા, જળ ભરનારી સ્ત્રીઓના અંગ કંપવાથી તેમના મસ્તક પર રહેલા ઘડાઓ પડીને ફૂટી જવા લાગ્યા, સ્ત્રીઓનાં અંગે પરથી આભૂષણે પડી જવા લાગ્યા જેની તેમને પબર પણ ન પડી,. કુમારેંદ્ર આવે ત્યારે જાણે સાથીઆ પૂરવા માટે જ હોય તેમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust