________________ જયાનંદ કેવળી ચરિત્ર. કષાયસુભટે બંધાય તેમ ચકીના ચારે સુભટેએ રાજાના ચાર સુભટને બાંધી લીધા, અને પછી તે ચકવેગાદિક બાંધેલા એવા તે પવનવેગાદિકને પોતાની કાખમાં નાંખી પિોતપોતાના રથમાં બેસીને લઈ જતા હતા, ત્યારે વીરાંગદે તત્કાળ તેમનું સ્વરૂપ શ્રી જયાનંદ રાજાને નિવેદન કર્યું, એટલે શીધ્રપણે રાજાએ આવી બાણેની વૃષ્ટિવડે તેમને રૂંધ્યા. મર્મસ્થાનને પડનારા તેના બાણેવડે એકી સાથે તે સર્વે ચક્રવેગાદિક અત્યંત વ્યથા પામ્યા, એટલે તે બાંધેલાઓને છેડી તેઓ તેમની સાથે યુદ્ધ કરવા લાગ્યા. તેઓની સાથે યુદ્ધ કરતા જયાનંદ રાજાએ આકર્ષિણી વિદ્યાવડે તે બાંધેલા પવનવેગાદિકનું આકર્ષણ કરી તેમને પિતાના રથમાં લઈ લીધા. પછી ગારૂડી વિદ્યાવડે તેમના નાગપાશાને તેડાવી વીરાંગદની પાસે ઔષધિના જળવડે તેમને સજજ કરાવ્યા એટલે તરત જ તેઓ પોતપિતાના રથમાં આરૂઢ થઈ ફરીથી યુદ્ધ કરવા દોડ્યા. કેમકે વીરેને . પરાભવ તેજરૂપી અગ્નિની વૃદ્ધિ કરવામાં વાયુ સમાન હોય છે. ' : હવે શ્રીજયાનંદ રાજા સાથે યુદ્ધ કરતા ચંડવેગને જોઈ ક્રોધવડે દાંતને પીસતા પવનવેગે પુત્રના પૂર્વે કરેલા પરાભવના વૈરથી તેને યુદ્ધ કરવા બોલાવ્યું. ત્યારે સિંહ જે તે પણ પવનવેગ સામે આવીને ક્રોધથી બે કે–“પ્રાણુના સંદેહને પામ્યા છતાં પણ બીજાના જોરથી બડાઈ શું મારે છે. બીજાથી બળ પામેલ મનુષ્યોને ગર્વ પ્રાયે ચિરકાળ સુધી રહેતો નથી. સૂર્યનાં કિરણેથી તપેલી વાળુકા (રેતી) કયાં સુધી ઉષ્ણ રહે? હવે ચક્રવેગની જેમ હું તને શિથિલ બંધનથી બાંધીશ નહીં, અને બાંધ્યા પછી : મૂકીશ પણ નહીં. જે તું મારી શક્તિને જાણતો ન હોય, તો તારા પુત્રને જ પૂછી જો; અને જે તને મૂકાવનાર છે, તેને પણ હમણાં જ, ચકવેગે પ્રાણના સંશયમાં મૂકે છે એમ જાણજે. તે ચકવેગના , વિયેને તે અનુભવ કર્યો જ છે. ચિરકાળ સુધી સ્વામી સાથેની તારી, એકાંત મિત્રતા હોવાથી હું તને મૂકી દઉં છું, તું ચાલ્યો જા; અથવા તો સ્વામીને દ્રોહ કરનાર થયેલ હોવાથી તું તારી મેળેજ શલભના માર્ગને પામ અને મર.” તે સાંભળી પવનવેગ બોલ્યા કે –“અરે! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust