________________ (482) જયાનંદ કેવળી ચરિત્ર. તેથી તે કલેશને શાંત કરવા માટે હોય તેમ જગતનો સાક્ષી સૂર્ય ઉદય પામે. અથવા શ્રી જ્યાનંદ રાજા જ જયલમીને એગ્ય છે, અને તે જયલક્ષ્મી યુદ્ધ વિના મળી શકે નહીં, તેથી યુદ્ધને અવકાશ આપવા માટે સૂર્ય ઉદયાચળ પર આરૂઢ થયે. ત્યારપછી તે બન્ને સૈન્યમાં મંથન કરાતા સમુદ્રના ધ્વનિને તિરસ્કાર કરવામાં જેને ધ્વનિ અગ્રેસર છે એવા રણવાજિંત્રો વાગવા લાગ્યા. જેમ ગુરૂના ઉપદેશથી ભવ્ય પ્રાણીઓ શુદ્ધ ધર્મને વિષે વિશેષ ઉદ્યમ કરે તેમ તે રણવાજિત્રના શબ્દથી વીરે યુદ્ધ કરવા માટે વિશેષ ઉત્સાહ પામ્યા. જેમ બ્રાહ્મણે એક જ દિવસે ઘણીવાર શ્રાદ્ધનું ભોજન કર્યા છતાં પણ તૃપ્ત ન થાય અથવા જેમ સર્વ મનુબે ઈચ્છિત ભેજન જમ્યા છતાં પણ બીજે દિવસે ક્ષુધાતુર થાય છે તેમ શૂરવીરેએ ઘણીવાર યુદ્ધ કર્યું તોપણ તૃપ્તિ નહીં થવાથી તેઓએ ફરીને યુદ્ધ કરવાનું અંગીકાર કર્યું. જેમ મસ્યના બાળકોને ખાતાં ખાતાં બગલાઓને સરેવરમાં આગળ આગળ પ્રસરે, તેમ અનેક સુભટને હણતા ચકીના કુમારે રણસંગ્રામમાં પ્રસર્યો. તે વખતે સ્ત્રીરૂપધારી પાંચસે દ્ધાઓ સહિત પવનવેગે તેમની સાથે વિવિધ શસ્ત્રોવડે ચિરકાળ સુધી ઘણે પ્રકારે યુદ્ધ કર્યું, અને પછી જેમ મચ્છીમાર દઢ જાળવડે મોટા મત્સ્યોને બાંધી લે તેમ તેમણે યુદ્ધમાં અગ્રેસર વીશ કુમાર દ્ધાઓને નાગપાશવડે બાંધી લીધા. તથા ચંદ્રગતિ વિગેરે અને ભેગરતિ વિગેરે યોદ્ધાઓએ પણ લાખેની સંખ્યાવાળું ચકીનું સૈન્ય ભાંગી નાંખ્યું. તે જોઈ ચકી ક્રોધથી દેડ્યો અને જેમ મદથી અંધ થયેલે હાથી ક્રીડાવનમાં કેળનાં વૃક્ષને પાડી નાંખે તેમ તેણે ઘણા શત્રુવીરેને પાડી દીધા. ત્યારે ધનુષ્યને ધારણ કરતા કુમારરાજે તેને રોકો. તેને જોઈ અત્યંત ક્રોધથી વ્યાપ્ત થયેલા ચકીએ રૂષ્ટમાન થઈને કહ્યું કે –“રે રંડા ! કેમ હજુ મારાથી તું દૂર જતી નથી? ગઈકાલે સ્ત્રી જાતિને લીધે મેં તારી ઉપેક્ષા કરી હતી, તેથી જ આજે તું ધૃષ્ટતાને ધારણ કરે છે? જેઓ ઔષધોવડે વ્યાધિના સમૂહને હણવા સમર્થ હોય તેવા વૈદ્ય આપૃથ્વી પર પગલે પગલે લેવામાં આવે છે, તથા જેઓ દાનવડે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust