________________ (544) જયાનંદ કેવળ ચરિત્ર. વાત કદાપિ થતી નહોતી. રણસંગ્રામને વિષે હાથીઓને પ્રચંડ કર જેવામાં આવતો હતો, પણ મનુષ્યના સમૂહમાં કોઈપણ જાતને કર જોવામાં આવતો નહોતો. દાંડાજનિક વિગેરે શબ્દને સિદ્ધ કરવા માટે દંડ શબ્દને ઉચ્ચાર થતો હતો, પરંતુ પરમાર્થથી કોઈ મનુષ્યને દંડ થતો નહતો. કપૂરના સમૂહને વિષે સષકૃત્વ હતું, પણ મનુષ્યોમાં સદૂષણત્વ નહોતું. કમળાદિકના સમૂહને વિષે સરોગપણું હતું, પણ મનુબ્બામાં અસરગેપણું નહોતું. મૃણલના નાળમાં અને બાવળ વિગેરે વૃક્ષમાં સકંટકપણું હતું, પણ લોકોમાં સકંટકપણું નહોતું. નદીના પ્રવાહ વિગેરેમાં જ કુટિલપણું હતું, ધનુષ્યના સમૂહમાં જ પીડા હતી, અને સંપૂર્ણ પણિ માના ચંદ્રને વિષે જ કલંક ધારણ કરવાપણું હતું પરંતુ લોકોમાં એમાંનું કાંઈપણ નહોતું. ગાય અને ભેંશે ઘડાથી પણ અધિક દૂધ આપતી હતી, પૃથ્વી ઠેકાણે ઠેકાણે ધાન્ય અને ઘાસના સમૂહથી ભરપૂર હતી, પૃથ્વી પર મેઘ જરૂરિયાતને વખતે અત્યંત વૃષ્ટિ કરતા હતા, છએ ઋતુના વૃક્ષે નિરંતર પુષ્પ અને ફળથી ભરેલા રહેતા હતા, દરેક પર્વત ઉપર રત્ન અને સુવર્ણ વિગેરેની સેંકડે ખાણે તે રાજાના ભાગ્યથી નવી પ્રગટ થઈને દેખાવ આપતી હતી, પૂર્વજોએ દાટેલા નિધાને પણ પ્રજાને સુખેથી પ્રાપ્ત થતા હતા, સર્વ સ્ત્રીઓ સારા શિયળ ગુણને ધારણ કરનારી હતી, જોકે પગલે પગલે અતિશય સુખને પામતા હતા. કોઇપણ મનુષ્ય દૂત, મદ્યપાન, વેશ્યાગમન, પરસ્ત્રીગમન, ચેરી, શિકાર, માંસભક્ષણ કે બીજા કોઈ પણ વ્યસનમાં આસક્ત જોવામાં આવતો નહોતે. મનુષ્યને સ્વચક્ર કે પરચકને ભય નહોતે, ઉપસર્ગને ભય નહોતે,તેમજ અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, કલેશ કે યુદ્ધને પણ ભય નહોતું. તે રાજાના અસીમ ભાગ્યથી લેકેને ડાંસ, મચ્છર વિગેરેનો અને તીડ, ઉંદર વિગેરેના સમૂહનો સ્વપ્નમાં પણ ભય નહોતો. પ્રભુ, મંત્ર અને ઉત્સાહ એ 1 સુંઢ. 2 સતઉણપસારા તીખા-મરી સહિત. 3 દેષ સહિતપણું. 4 સરોવરમાં રહેવાપણું. 5 રેગ સહિતપણું. 6 કાંટા સહિતપણું. 7 શત્રુસહિતપણું. 8 સીમા વિનાના-ઘણું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust