________________ (468 ) જ્યાનંદ કેવળી ચરિત્ર તેમને સ્કંધાવાર (શિબિર) માં લઈ ગયા. ત્યાં કિરણમાળી તેમને જઈ બંધુઓને સમાગમ થવાથી હર્ષ પામ્યો. - : : હવે આરાસ્ત્રોનાક્ષત (ઘાત ) થી વિરેના અંગોમાંથી ઉછળેલા રૂધિરવડે વ્યાસ અને રક્ત થયેલે સૂર્ય સ્નાન કરવા માટે પશ્ચિમ સમુદ્રમાં ગયે; એટલે પિતપિતાના સ્વામીની આજ્ઞાથ બન્ને સૈન્યને અવહાર થ, ત્યારે બે પ્રકારે મુક્તસંખ્યાવાળા સુભટે પોતપોતાને સ્થાને ગયા. તે વખતે તે બન્ને સૈન્ય જય અને પરાજયથી ઉત્પન્ન થયેલા આનંદ અને શોકવડે, દિવસ અને રાત્રીવડે ઉજવળ અને શ્યામ થયેલા મેરૂપર્વતના બે પડખાની ઉપમાને ધારણ કરવા લાગ્યા. રાત્રીએ વિદ્યાધરચક્રવતી પોતાના બંધાયેલા પુત્રો માટે શેક કરવા લાગ્યો, અને યુદ્ધમાં તેમની રક્ષાને માટે પિતાની જ પ્રમાદ માનવા લાગ્યો. પછી પ્રથમના સેનાપતિને બાંધેલી જાણ ચકીએ તે સેનાપતિના સ્થાનને શોભાવવાના આશયથી કે બે પ્રકાર મહાબળ નામના પિતાના પુત્રને જ તે સ્થાને સ્થાપન કર્યો. પછી કંઠગત પ્રાણવાળા સર્વ સુભટો અને ગજાદિક પશુઓને પ્રથમના જેમ સજજ કરવામાં આવ્યા, એટલે તેઓએ યુદ્ધના શ્રમને છેદવા માટે નદીમાં સ્નાન કર્યું. નિદ્રાના આલિંગનનું સુખ અનુભવતા સુભટે તેવા સુખ રહિત દેવતાઓને પણ નિંદવા લાગ્યા, અને પિતાની પ્રિયાઓને પણ ભૂલી ગયા. . ઈતિશ્રી જયાનંદ રાજર્ષિના ચરિત્રને વિષે શ્રી જ્યાનંદ રાજા અને ખેચરચક્રીના મહા યુદ્ધના અધિકારમાં ચોથા દિવસના યુદ્ધને વિસ્તાર સંપૂર્ણ થયે. પાંચ દિવસ. અંધકાર દાનાદિક શુભ વસ્તુઓને પણ રાત્રી યુદ્ધ કરાવે તેવું છે એમ જાણે તે અંધકારને ત્રાસ પમાડવા માટે જાણે ક્રોધથી રક્ત થયા હોય તેમ સૂર્ય ઉદય પામ્યું. શ્રી જયાનંદ રાજાએ ચિંતારત્નના પ્રભાવથી સર્વ દ્ધાઓને વાહન અને શસ્ત્રાદિક 1 અણિયાળાં શસ્ત્રો. 2 યુદ્ધમાંથી પાછું ફરી શિબિર તરફ જવું તે 3 યુદ્ધ રહિત તથા સંખ્યા રહિત. 4 નામથી અને ગુણથી. * / P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust