________________ (446) જ્યાનંદ કેવળીચરિત્ર, છે, તેમ ભેગરતિએ બાણાવટે ચંડવેગ સેનાપતિનું ધનુષ્ય છેદી નાંખ્યું. ત્યારે સેનાપતિએ નવું ધનુષ્ય લઈ બાણવડે ભેગરતિનું ધનુષ્ય છેદી નાંખ્યું. પછી ભેગરતિએ પણ નવું ધનુષ્ય લઈ તામસ નામનું અસ્ત્ર ( બાણ ) મૂકયું. તેનાથી સેનાપતિના સૈન્યમાં અંધકાર વ્યાપી ગયે, ત્યારે સેનાપતિએ દેદીપ્યમાન સૂર્યાસ્ત્રવડે તે અંધકારને નાશ કર્યો, અને બાવડે વેરીને ઢાંકી દીધો. બાણથી વ્યાકુળ થયેલા ભેગરતિએ જલધર ( મેઘ ) નામનું આયુધ મૂકયું, તેને સેનાપતિએ પવનાઅવડે નિષ્ફળ ર્યું, અને પછી તેના ધનુષ્યને છેદી, બશ્નરને ભેદી બાવડે જર્જરિત કરી તેને નાગપાલવડે બાંધી લીધે. પછી જ્યારે સેનાપતિ તેને ગ્રહણ કરવા જતો હતો ત્યારે સેનાપતિને કુમારરાજના સેનાપતિ વજાવેગે બાવડે છાતીમાં વીંધી નાખે. તે વખતે તેના બાણેથી વ્યથા પામેલે તે સેનાપતિ ભેગરતિને મૂકીને ક્રોધથી વેગવડે વાવેગની સાથે યુદ્ધ કરવા દોડ્યો. તે બન્ને સેનાપતિઓ પરસ્પર બાવડે યુદ્ધ કરતા હતા, તે વખતે “કને વરૂં?” એ સંશય થવાથી જયલક્ષમી બન્નેની વચ્ચે આવીને ઉભી રહી. હવે અહીં મદને ચંદ્રબાહુના ધનુષ્ય વિગેરે છેદી તેને આયુધ રહિત અને શ્રમિત કરી નાગપાલવડે બાંધી લીધો. પછી તે ચંદ્રબાહુને ગ્રહણ કરવા ઉદ્યમી થયે, તેટલામાં તેને ચંદ્રગતિએ રૂ, ત્યારે તે પણ તેની સાથે શીધ્ર યુદ્ધ કરવા લાગે. એ જ પ્રમાણે તપને મહાબાહુને બાવડે પીડિત કરી બાળે, અને પછી તેને ગ્રહણ કરતા તેને ચંદ્રોદય રાજાએ રૂ. તે બન્નેને બાવડે ઘોર સંગ્રામ થયે. તેને જોઈ દે પણ ભય પામ્યા અને તેમની પ્રશંસા કરવા લાગ્યા. તે જ પ્રમાણે ઉગ્ર પરાક્રમવાળા ભીમે ચંદ્રવેગને બાળે, અને સૂર્ય જેવા પ્રતાપવાળા પ્રતાપે ચંદ્રચૂડને બાંધે. પછા પરસ્પર ગ્રહણ કરતા તે બંનેને ચંડ અને ભીમે રૂંધ્યા, અને તે ધનુધરેને પરસ્પર બાવડે યુદ્ધ થયું. તે જ પ્રમાણે દેવગથી રત્નચડ, તડિક્વેગ અને ચંદ્રાભને અનુક્રમે અભ, કાર અને રમણે બાંધ્યા. તેમને ગ્રહણ કરતા તેઓને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust