________________ (48) જયાને કેવળ ચરિત્ર. પામતા સૂર્ય અને ચંદ્ર એ બન્નેના કિરણે સામસામા વ્યાસ થાય છે, તેમ આ બન્ને સેનાપતિના યુદ્ધમાં આકાશ બન્નેના બાણમય–બાવડે વ્યાપ્ત થઈ ગયું. પછી ચંડવેગે બાવડે વાવેગનું ધનુષ્ય છેદી નાંખ્યું, ત્યારે તે વજગે પણ બીજું ધનુષ્ય લઈ તીક્ષણ બાવડે તે ચંડવેગનું ધનુષ્ય ભાંગી નાંખ્યું. પછી ગર્વથી ઉદ્ધત થચેલા ચંડવેગે નવું ધનુષ્ય લઈ તત્કાળ બાણ વડે વાવેગને રથ ભાંગી નાંખે, અને તેમાં જોડેલા સિંહોને હણી પાડી દીધા, ત્યારે વાવેગ જેટલામાં નો રથ ગ્રહણ કરતા હતા, તેટલામાં ક્રોધથી અંધ થયેલા ચંડવેગે તેને છળથી મર્મસ્થાનને વીંધનારા બાવડે છાતીમાં પ્રહાર કર્યો, તેથી તે વજગ મૂછવડે વિëવળ થઈ ગયું. પછી હણવાને ઈચ્છતે ચંડવેગ જેટલામાં તેને બીજા બાવડે હણવા તૈયાર થાય છે, તેટલામાં ભેગરતિ રાજાએ અકસ્માત્ ત્યાં આવી પ્રથમ તેણે પિતાને પરાભવ કર્યો હતો તે વૈરથી ચંડવેગને બિંદિપાલવડે મસ્તકમાં એવી રીતે દઢ પ્રહાર કર્યો કે જેથી તે મૂછિત થઈ પૃથ્વી પર પડી ગયે. તેને જ્યારે ભેગરતિ ગ્રહણ કરવા તૈયાર થયે, ત્યારે બેચર ચક્રવતીના પુત્ર મણિમાલીએ આવી તેને (ચંડવેગને) ઉપાડી લીધે અને ચક્રવતીને સેંગ્યો, એટલે ચકીએ વીરના સમૂડમાં અગ્રેસર એવા તે સેનાપતિને વિદ્યા અને ઔષધિના સિંચનથી સજી કર્યો. અહીં ભેગરતિએ મૂછ પામેલા વાવેગને કુમારરાજને સેં, એટલે તેમણે પણ સુભટેમાં અગ્રેસર એવા તે વાવેગને મહા - ષધિના જળવડે સજજ કર્યો. આ રીતે ભેગરતિ શીધ્રપણે ઉપકાર કરનાર વાવેગને પ્રત્યુપકાર કરી અને અપકાર કરનાર ચંડેગને અપકાર કરી આનંદ પામે. “માનનું ફળ આવું જ હોય છે.” એ જ રીતે ચંદ્રબાહુ પણ પૂર્વના બંધના પરાભવના વેરથી ચંદ્રગતિની આગળ થઈ મદન નામના શત્રુ સાથે યુદ્ધ કરવા લાગ્યા, અને જેમ મેઘ વૃષ્ટિવડે બકરાના સમૂહને વ્યાકૂળ કરે તેમ તેણે શરની વૃષ્ટિવડે પરિવાર સહિત મદનને વ્યાકૂળ કરી નાખ્યો. પછી તે મદનનું ધનુષ્ય છેદી, રથ ભેદી, રણથી શ્રમિત થયેલા તેને બાંધી લીધે. તે મદનને લેવા માટે ખેચરચકીને પુત્ર મણિમાલી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust