________________ (432) જયાનંદ કેવળી ચરિત્ર. તૈયાર કર્યા; કેમકે વીરેના દાનવીરપણામાં શસ્ત્રનું દાન જ પુષ્કળ હોય છે. (બીજા દાન તો હોય કે ન હોય.) યુદ્ધમાં બશ્નર વિગેરે પહેરવાવડે દાનવીરપણું જતું રહેશે એમ ધારી તે દાનવીરપણાને જાળવી રાખવા વીર પુરૂષાએ અનેક ઉંટને બખ્ખર વિગેરેથી ભરીને સાથે લીધા. કેટલાક વીરે નોકરથી અપાતા બશ્નરેને ત્યાગ કરતા હતા-પહેરતા નહોતા, કેમકે બશ્નર પહેરવાથી તે યુદ્ધમાં પિતાનું વિરાધિવીરપણું કલંકિત થાય છે. કેટલાક વિરોએ પ્રથમ શોભાને માટે શસ્ત્રો ધારણ કર્યા હતાં, તેને પણ ત્યાગ કર્યો, કેમકે તેઓ ગર્વથી પિતાના પગ, મુષ્ટિ અને નખોને જ શસ્ત્રરૂપે માનતા હતા. “અમે શત્રુના વીરેને તેમનાં જ શસ્ત્રોવડે હણશું” એમ માનતા અસમાન વીરવતથી ઉત્કટ થયેલા કેટલાક વરેએ શસ્ત્રોને સાથે લીધાં જ નહીં. મહા યોદ્ધાઓ જે જે હાથી, અશ્વ કે રથાદિકપર આરૂઢ થયા હતા, તેવાં બીજાં ઘણાં વાહનોને પિતાની પાછળ ચલાવવા માટે તેઓએ તૈયાર રાખ્યા હતા. કેમકે પ્રથમ પિોતે સ્વીકારેલાં વાહનોને શ્રમ કે ઘાત વિગેરે લાગે તો પિતાને રણ સંગ્રામમાં વિદ્ધ થાય, તે નહીં થવા દેવાની બુદ્ધિથી તેમણે બીજા તેવાં જ વાહને તૈયાર રાખ્યાં હતાં, કેમકે તેઓને મહાયુદ્ધને રસ કાંઈ એક વાહનથી જ પૂર્ણ થઈ શકતો નહોતે. જેઓને રણસંગ્રામની તૃષ્ણ તુટતી-છીપતી ન હોય તેઓને બીજી (પાની) તૃષ્ણા ન થાઓ, એવા હેતુથી જંગમ પરબની જેવા જળથી ભરેલા પાડાઓ તૈયાર કરવામાં આવ્યા. દ્ધાઓ પોતે ભૂખ્યા નહીં છતાં બીજા યોદ્ધાઓએ કરીને જાણે યમરાજની સુધા હણવાને ઈચ્છતા હોય તેમ તે દ્ધાઓએ ખાદ્ય અને સ્વાઘાદિક પદાર્થોવડે ગાડા વિગેરે ભરીને સજજ કર્યા. સુભટોએ ઔષધિ ભરેલી ગુણીવાળા બળદને તૈયાર કર્યા. “સપુરૂષે ઉત્સુક હોય તો પણ સ્વપરના ઉપકારમાં આવે તેવી ચીજને સાથે રાખવાનું ભૂલતા નથી.” વિવિધ પ્રકારના તપ, જપ, મુદ્રા, આસન અને યેગને સાધવાવડે પણ જે ગતિ પ્રાપ્ત થતી નથી, તે ગતિને આ દ્ધાઓ સ્વામીના હિતને માટે કે મનુષ્યોના રક્ષણ માટે સંગ્રામ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust