________________ આઠમે સર્ગ. (195) લક્ષ્મી ગામના સરવર જેવી કહી છે અને રાજાઓની લહમી નદી જેવી કહી છે. " પરંતુ આ વેપારી છતાં તેની લમી નદી જેવી થઈ એ વિપર્યાસ સમજ. તેની લક્ષ્મીવડે કરોડો સત્વરૂ, સ્વજને અને વણિકપુત્રો સુખે નિર્વાહ કરતા હતા અને ઉત્કૃષ્ટ ધર્માદિકને પણ પામ્યા હતા. જે પિતાને અને અન્ય જનોને સુખ અને ધર્મ આપનારી હોય તે જ ખરી લક્ષમી કહેવાય છે, અને તેનાથી જ ઉપાધિ રહિત ચારે વર્ગની સમૃદ્ધિ સધાય છે. કહ્યું છે કે– ના રરમી ધર્મજીપુરા, सा लक्ष्मीर्या बन्धुवर्गोपभुक्ता / सा लक्ष्मीर्या स्वाङ्गमोगप्रसक्ता, ચાન્ય માન્યા ના તુ તમનરમીઃ ? " જે ધર્મકાર્યમાં ઉપયોગી થાય તે જ લક્ષમી કહેવાય છે, જે બંધુવર્ગોવડે ભગવાય તે જ લક્ષમી કહેવાય છે, જે પોતાના શરીરના ભેગમાં આવી શકે છે તે જ લક્ષ્મી કહેવાય છે; પણ જે એ સિવાયની માત્ર માનવાલાયક જ હોય તે લક્ષમી અલમી જ છે.” આ પ્રમાણે પુત્રના પૂર્વ ભવના ધર્મનું ફળ જોઈ સુધર્મા શ્રેષ્ઠી આદરથી દાનાદિક ચાર પ્રકારને ધર્મ કરવા લાગ્યો. તેમજ ધર્મની જેમ તે હમેશાં આનંદથી અનેક પ્રકારના વેપાર પણ કરવા લાગ્યા. તેણે માનવા લાયક એવા બીજા સેંકડે માણસોને વેપાર કરાવ્યું. તેઓએ અને પોતે વેપારમાં અનેક કોટાકોટી દ્વવ્ય ઉપાર્જન કર્યું. પ્રેમને લીધે પુત્રને તે વેપારની ચિંતામાં જેડ્યો નહિ. પુત્રના પુણ્યથી સુખી થયેલા અને નિષ્કપટ ધર્મ કરનાર તે સુધર્મા શ્રેષ્ઠી ચિરકાળ સુધી ધર્મ અને અર્થની ચિંતા કરી પ્રાંતે આયુષ્ય પૂર્ણ કરી સૌધર્મ દેવલોકમાં દેવ થયો. એક જ પુત્રથી સંતુષ્ટ થયેલી અને શીળે કરીને શેભતી લક્ષ્મીપુંજની માતા પણ ગૃહસ્થાશ્રમનું પાલન કરી આહત ધર્મના આરાધનથી સ્વર્ગસુખને ભેગવનારી થઈ. . માતાપિતાના મરણ પછી પણ લક્ષ્મીપુજને કોઈ પણ બાબ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust