________________ - નવમો સર્ગ. (257) ગયો. તે જોઈને ભય પામેલી નાની પ્રિયાએ મેટી પ્રિયાને તે હાથ દેખાડશે. ત્યારે તે પણ બોલી કે –“આ આપણો પતિ છે એમ જે તેં કહ્યું હતું તે સત્ય થયું. કેઈ પણ પ્રકારે તે આપણે સાથે ગુપ્ત રીતે ત્યાં આવી તે કન્યાને પર છે. તેથી તેણે આપણે સર્વ વૃત્તાંત જાયે છે એમ સિદ્ધ થયું. પણ તેથી જરા પણ ભય પામીશ નહીં. તેને ઉપાય હું હમણાં જ કરૂં છું.” એમ કહી તેણીએ એક રે લઈ તેને મંત્ર વડે સાત ગાંઠો વાળી તે દેરે ધનદેવને ડાબે પગે બાંધે. દેરે બાંધતાં તેણુના હસ્તના સ્પર્શથી ધનદેવ જાગી ગયે તેટલામાં તો તેણે પિતાને પિપટરૂપે થયેલો છે. તેથી આશ્ચર્ય પામી આગળ ઉભેલી પ્રિયાને જોઈને તેણે વિચાર્યું કે–“હું હાથે થી કંકણ છોડવું ભૂલી ગયો તેથી કંકણવાળો હાથ જઈ આને શંકા થઈ જાય છે, અને તેથી કઈ પણ પ્રકારે રાત્રિને વૃત્તાંત જાણું મને પોપટ કર્યો છે, આવા ચરિત્રવાળી આ સ્ત્રીને વિષે કાંઈ પણ અસંભવીત નથી, મને ધિક્કાર છે કે જેથી હું મનુષ્ય જન્મ હારી ગયે. હવે હું પક્ષી થયે તેથી શું કરું?” આ પ્રમાણે વિચાર કરી દુઃખી થયેલો તે ભય પામી જેટલામાં ઉડવા લાગ્યા, તેટલામાં તે દુષ્ટા કોધથી પોતાના હાથ વડે તેને પકડી બેલી કે-રે મૂર્ખ જવરનું મિષ કરી તેં અમારું ચરિત્ર જોયું છે, પણ તે તારી જેવાને લાયક નહોતું હવે કપટનું ફળ સહન કર-ભોગવ.” એમ કહી તે પોપટને પાંજરામાં નાખી તે દુષ્ટ સ્ત્રી ગૃહકાર્ય કરવા પ્રવતી. નાની પ્રિયા પણ તે જોઈને હર્ષ પામી, તેણની કળાની પ્રશંસા કરવા લાગી. પોપટ પોતાના ઘરને તથા પરિવારને જોઈ શક કરવા લાગે. પછી તે સ્ત્રીઓ જે વખતે ભાજીના પાકને વઘારના છમકારા આપતી હતી તે વખતે તે પોપટને શસ્ત્રધારા૫ર રાખી આવા શબ્દ બેલી ભય પમાડતી હતી કે–“અરે દુષ્ટ ! આ છમકારાને તું સાંભળે છે કે? આ પ્રમાણે કેઈક વખત તને પણ હણી નાખીને છમકારા. સહિત અમે રાંધશું. આ પ્રમાણે હમેશાં તેને રસેડામાં લઈ જઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust