________________ (390), જયાનંદ કેવળી ચરિત્ર. તેને ગુણમાળા નામની પ્રિય હતી, અને ગુણસુંદરી નામની પુત્રી હતી. તે ગુણસુંદરી અતિશય રૂપવાળી, સર્વ કળામાં નિપુણ, ગુરૂદેવાદિકની ભક્તિને ધારણ કરનારી અને બાલ્યાવસ્થાથી જ જૈનધર્મની ક્રિયા કરવામાં એકાંત રક્ત હતી. એકદા તે નગરના દેવરાજ નામના રાજાના સાગર નામના પ્રધાને તે કન્યાને ચેત્યમાં જોઈ; તેથી તેના પર પ્રીતિ થવાથી તેના પિતા પાસે તેની યાચના કરી, પરંતુ તે મિથ્યાષ્ટિ અને રાજાને અધિકારી હોવાથી શ્રેષ્ઠીએ તેને આપવાની ઈચ્છા કરી નહીં. “રાજ્યના અધિકારીઓ પ્રાયે કરીને પાપ (અન્યાય) વડે દ્રવ્ય ઉપાર્જન કરનારા હોય છે, અને તેમની લક્ષમી શીધ્ર નાશ પામવાવાળી હોય છે.” હવે શ્રેષ્ઠીપુત્ર કેશલ કે શ્રેષ્ઠ શ્રાવકની નામથી અને ગુણથી બંને પ્રકારે ગુણ વતી નામની પુત્રીને પરણ્યો. ત્યારપછી તેને પિતા પૂર્ણભદ્ર મરણ પામી સ્વર્ગે ગયે. કેટલાક દિવસ ગયા પછી કેશલે પોતાના ભાઈ દેશલને માટે ગુણદત્ત શ્રેષ્ઠી પાસે ગુણસુંદરીની યાચના કરી. ત્યારે સાધમકપણું વિગેરે ગુણેને લીધે શ્રેષ્ઠીએ તે દેશલને પિતાની પુત્રી આપી. તે બન્નેનાં લગ્ન થયાં, એટલે સમાન ધર્મ વાળા તે બન્ને દંપતી પ્રીતિપૂર્વક સુખ ભેગવવા લાગ્યા. આ વૃત્તાંત સાગર સચિવના જાણવામાં આવ્યું, એટલે જેમ જેમ તે તેણીને જેવા લાગે, તેમ તેમ તે ખેદ પામીને દેશલ ઉપર દ્વેષ ધરવા લાગ્યું. હવે તેજ સિદ્ધપુર નગરમાં વૈશ્રમણ નામને ધનિક શ્રાવક રહેતો હતો. તેને ગુણવડે શોભતા ધન, ધનપતિ, ધવલ અને સુયશ નામના ચાર પુત્રો હતા. તેમને પરિણામે હિત ઈચ્છનાર પિતાએ ગ્ય સ્થળે પરણાવ્યા હતા. પછી નિશ્ચિતપણે ધર્મ કરવાની ઈચ્છાથી તેણે તે ચારે પુત્રને ગ્યતા પ્રમાણે જૂદા જૂદા વ્યાપારમાં જેડી દીધા, એટલે તેઓ આદરપૂર્વક ધન ઉપાર્જન કરવા લાગ્યા. આ પ્રમાણે ઘણે કાળ વ્યતિત થયા પછી બુદ્ધિમાન અને ધર્મને જાણનાર વૈશ્રવણ શ્રેષ્ઠીએ મરણને ઉચિત સર્વ કાર્ય કરી પોતાના સ્વજનોને બોલાવી હર્ષથી સાત ક્ષેત્રમાં વ્યય કરવા માટે સાત લાખ દ્રવ્ય આપ્યું, અને પિતાના પુત્રોને કહ્યું કે-“તમારે સદા પરસ્પર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust