________________ (400 ) જયાનંદ કેવળા ચરિત્ર. તને શત્રુરૂપ ગણી સપ્ત પ્રહાર કરીને શીધ્રપણે પિતાના ભવનમાં ગયે અને સેંકડે પ્રકારના ખુશામતનાં વચન બાલવાપૂર્વક તેણે તારી સ્ત્રની પાસે ભેગની પ્રાર્થના કરી. પરંતુ તે સતી તેને ઈચ્છતી નહિતી, તેથી અશુભ વખતને દૂર કરવાની ઈચ્છાથી તેણુએ કહ્યું કે“હે દેવ! અમુક વિદ્યાની સાધનાને માટે મારે એક માસનું બ્રહ્મચર્ય વ્રત છે, તેથી ત્યાં સુધીમાં જે તમે બળાત્કારથી મારા શિયળને લેપ કરશો, તો દાંતવડે જીભ કરડીને મરણ પામીશ. તેમાં જરા પણ સંશય રાખશે નહીં.” આવાં તેણુનાં વચનથી ભય પામેલે દેવ ભોગની આશાથી એક માસ સુધી રાહ જોતો રહ્યો છે. “જૈનધમી - હવે કેશલ દેવને જીવ જે મણિશેખર નામનો વિદ્યાધર થયે છે, તે સર્વ પ્રકારના સુખભેગમાં મગ્ન થઈ દેવની જેમ ક્રીડા કરતે હતો. તેવામાં એકદા તે ક્રીડા કરવા માટે ઉદ્યાનમાં ગયા. ત્યાં ધમરવિ નામના ગુરૂને તેણે દીઠા. તેને નમી તેની પાસે સંવેગરૂપી સમુદ્રના તરંગસમાન ધર્મદેશના સાંભળી લઘુકમી હોવાથી પ્રતિબંધ પામી તેણે તત્કાળ દીક્ષા ગ્રહણ કરી. “ધીરપુરૂષો રણસંગ્રામની જેમ ધર્મકાર્યમાં પણ વિલંબ કરતા નથી.” તેની બત્રીશ પ્રિયાએએ પણ સુવ્રતા નામની પ્રવર્તિનીની પાસે દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે તે મણિશેખર મુનિ ગવડે ચાર જ્ઞાનને પામ્યા. તે હું છું. હે વિદ્યાધરના રાજા! પ્રિયાના વિયેગથી દુઃખી થતો તને જાણું પૂર્વભવના સ્નેહને લીધે તને પ્રતિબંધ કરવા માટે જ હું આજે અહીં આવ્યું છું, અને પૂર્વ ભવના અભ્યાસને લીધેજ મારાપર તને અધિક સ્નેહ આવે છે. હવે તું પ્રતિબંધ પામ અને વિરક્ત થઈ વ્રત ગ્રહણ કર. અરે! તને સાંભરે છે કે મહાશુક નામના સાતમા દેવલોકમાં દેદીપ્યમાન મણિમય મંદિરને વિષે દેવીઓના સમૂહમાં તું ચિરકાળ સુધી વચ્ચે સંબંધી શરીર ઉપર કેમ પ્રીતિ પામે છે? અનેક સાગરોપમ પ્રમાણુ ચિરકાળ સુધી દેવ સંબંધી કામગ ભેગવ્યા છતાં તેનાથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust