________________ (354) જયાનંદ કેવળ ચરિત્ર. એકદા ઉદ્યાનપાળે આવી જયાનંદ રાજાને નમન કરી વિજ્ઞપ્તિ કરી કે “હે સ્વામી! અ૯૫ પરિવારવાળા તમારા માતપિતા તમારા ઉદ્યાનમાં આવ્યા છે.” તે સાંભળી અકસ્માત્ વાદળા વિનાની વૃષ્ટિ જેવા તેમના આગમનને માનતા રાજાએ ઘણા હર્ષથી રમાચિત થઈ તેને પુષ્કળ દાન આપ્યું, અને તરતજ તેમનાં દર્શન કરવામાં અત્યંત ઉત્સુકતા થવાથી હાથી, અશ્વ કે પરિવારની રાહ જોયા વિના જ પગે ચાલતા તે ઉદ્યાનમાં ગયા. ત્યાં હર્ષના અદ્ભુવડે પિતાના પાદનું પ્રક્ષાલન કરતા તેણે નમસ્કાર કર્યા. પિતાએ પણ તેને ઉભા કરી દઢ આલિંગન આપી તેના મસ્તકને સુંદયું. માતાએ પણ તેજ પ્રમાણે કરી તેને સેંકડે આશિષ આપી. પછી પરસ્પર ક્ષેમકુશળના પ્રશ્નાદિકવડે સર્વે આનંદ પામ્યા. તેટલામાં તે વાત જાણું તેની ત્રણે પ્રિયાઓ પણ પરિવાર સહિત શીધ્રપણે ત્યાં આવી ભક્તિથી સાસુસસરાને પગે લાગી. ગુણની ખાણરૂપ તે વહુઓને જોઈ તે બને એટલો બધો આનંદ પામ્યા કે જેથી તેઓ સેંકડો આશિષે કરીને પણ તે આનંદનો અંશ પણ પ્રગટ કરી શક્યા નહીં. પછી રાજાનું સર્વ સૈન્ય આવી પહોંચ્યું; એટલે રાજાએ પિતાને હસ્તીપર આરૂઢ કર્યા, અને વહુઓથી જેના ચરણકમળ સેવાતા છે એવી માતાને સુખાસનમાં બેસાડ્યા, તથા પિતાના મસ્તક પર પોતે છત્ર ધારણ કર્યું. આ રીતે લક્ષ્મીવડે સ્વર્ગને પણ જીતનાર એવા નગરમાં મહેંદ્રની જેમ ગૌરવથી પિતાને પ્રવેશ કરાવી પોતાના મહેલમાં તેમને લઈ ગયા. ત્યાં પિતાને સિંહાસન પર બેસાડી પોતે પાદપીઠ પર બેસી પિતાના પાદને પોતાના ખોળામાં રાખી તેણે સભાસદોને અત્યંત રંજન કર્યા. પછી સર્વ રાજવર્ગોએ અને રિજનોએ તેની પાસે ભેટર્ણ મુકયું, તેમને યથાયોગ્ય આલાપ અને દાનવડે સત્કાર કરી વિસર્જન કર્યા. પછી અવસર જણાવનાર અધિકારીએ ભેજનાદિકને અવસર જણાવ્યું, એટલે તે પિતાપુત્રે પરિવાર સહિત સ્નાન, જિનપૂજા અને ભજન વિગેરે ક્રિયા કરી. પછી અવસરે સ્નેહ અને ભકિતથી પુત્ર પિતાને પૂછયું કે –“હે પૂજ્ય ! અપિ =દ્ધિ અને પરિવાર સહિત તમારું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust