________________ : આઠમે સર્ગ. ' , (193) 23, માતૃગૃહ (માયરા) માં બેસવું 24, હાથે કંકણ બાંધવું તથા હાથે લેપ કરે. 25, મંત્રોને ઉચ્ચાર કરવો 26, તથા પાણિ ગ્રહણ કરાવવું (હસ્તમેળાપ) ર૭.”(આ સર્વ વિધિ અનુક્રમે કરવામાં આવે છે.) આ ગીત અને સંગીતના વિસ્તારવડે, મનહર અદ્ભુત ઉત્સવનડે સર્વ સ્વજનના સત્કાર અને સર્વ આચાર (રીતરિવાજ ) પૂર્વક તે આઠ કન્યાઓની સાથે તેના માતાપિતાને આહ્લાદ કરનાર લક્ષ્મીપુંજનો પાણિગ્રહણ મહોત્સવ થયે. તે વખતે લક્ષ્મીપંજ કુમારને તેના આઠે સસરાએ સુવર્ણ, મણિ, માણિજ્ય અને ઉત્તમ વસ્ત્રાદિક ઘણું વસ્તુઓ હર્ષથી આપી. ત્યારપછી જુવાન સ્ત્રીઓને મોહ પમાડનાર અને કામદેવના જીવનરૂપ વનરૂપી વનને પામીને મદોન્મત્ત હાથીની જેમ તે કુમાર તે હાથણીઓ જેવી સ્ત્રીઓ સાથે કીડા કરવા લાગ્યો. મનોહર ગુણની સમૃદ્ધિવાળી તે આઠ પ્રિયાઓ વડે તે કુમાર આઠ ઈંદ્રાણીઓ વડે ઈદ્રની જેમ શોભતે હતે. તારૂણ્યવડે વૃદ્ધિ પામેલા અંગવાળી, અમૃત જેવા મધુર ગીત ગાનારી, પતિવ્રતા અને પતિના ચિત્તને ચેરનારી તે આઠે પ્રિયા સાથે દુઃખને પ્રવાસ આપનારા દિવ્ય આવાસમાં તે કુમાર ગંદુક જાતિના દેવની જેમ સુખપૂર્વક ભોગો ભોગવવા લાગે. પિતાના પ્રસાદથી તેમજ પૂર્વના ઉત્કૃષ્ટ પુણ્ય પ્રભાવથી ચિત્તમાં ચિંતા રહિત તે કુમાર દિવ્ય સુખ પામ્યા. આ પ્રમાણે સુખે કરીને ઘણે કાળ નિર્ગમન થયા છતાં તે લક્ષ્મીપુંજને જરાપણ ધર્મ હાનિ પામ્યો નહીં. કહ્યું છે કે - " सामग्गीअभावे वि हु, वसणे वि सुहे वि तह कुसंगे वि / કરસ ન હાયરૂ ધમો, નિરછયો ના તં સકું ? " ધર્મની સામગ્રીને અભાવ છતાં કષ્ટને વિષે, સુખને વિષે તથા કુસંગ મળ્યા છતાં પણ જેને ધર્મ હાનિ ન પામે તેને જ નિશ્ચયથી શ્રાવક જાણવો.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust