________________ (114 ) જયાનંદ કેવળ ચરિત્ર. નથી. હિંસા નરકાદિક દુર્ગતિને આપનાર હોવાથી તેના જેવું કઈ પણ મેટું પાપ નથી, અને સ્વર્ગ તથા મેક્ષ આપનાર હોવાથી અહિંસા જેવું કોઈ પણ મોટું પુણ્ય નથી. કહ્યું છે કે ઝમૃતં નૌશાદરા-નૈવાપાદત્તયા. સાધુવાદો વિવાવાજ, ન શાનિતઃ કાનો વધાર છે " સપના મુખથી અમૃતની ઉત્પત્તિ હોય નહીં, અપચ્ચ સેવવાથી વ્યાધિનો ક્ષય થાય નહીં, વિવાદથી સારો વાદ નીકળે નહીં, અને પ્રાણીના વધથી શાંતિ હોય જ નહીં.” તે સાંભળી રાજાએ કહ્યું કે– તો તમે વિવિધ પ્રકારના ભેજ્ય અને ખાદ્ય વિગેરે પદાર્થો વડે તેની પૂજા કરો. કારણ કે તેને નહીં પૂજવાથી તે અનર્થ કરે છે. તે સાંભળી તત્ત્વજ્ઞાની કુમાર બે કે–“જે હું મિથ્યાષ્ટિ દેવતાને નમસ્કાર માત્ર પણ ન કરૂં, તે હું તેની પૂજા શી રીતે કરું? અરિહંત દેવ, તત્વજ્ઞાની ગુર અને અરિહંતનો કહેલે સદ્ધર્મ તે જેનું રક્ષણ કરનાર છે, તેને અનર્થ કરવા ઈંદ્ર પણ સમર્થ નથી, તો આ બિચારી દેવી તે કઈ ગણતરીમાં છે ? કહ્યું છે કે - ગ્રાઃ પ્રસન્ન વશવાર્તિના પુરા, न दुष्टभूपाः प्रभवन्ति नो खलाः / नश्यन्ति विना विलसन्ति संपदो, हृदि स्थिते यत्र जिनः स पूज्यते // " - “જે જિનેશ્વર હદયમાં રહેલા હોય તો સર્વ ગ્રહો પ્રસન્ન થાય છે, દેવતાઓ આધીન થાય છે, દુષ્ટ રાજાઓ અને બળ પુરૂષે ઉપદ્રવ કરવા સમર્થ થતા નથી, વિઘો નાશ પામી જાય છે, તથા સંપદાઓ આવીને વિલાસ કરે છે. એવા જિનેશ્વર જ પૂજવા યોગ્ય છે.” - તે સાંભળી રાજા જમાઈને વધારે કહેવા સમર્થ નહીં હોવાથી તેને ઘેર મેકલી પિતે દેવીના ચૈત્યમાં જઈ તેને કહ્યું કે હે દેવી! તમેજ જે જમાઈ આપે છે, તેજ તમારી પૂજા કરતો P.P. Ac. Gunratnasuri M.S. . Jun Gun Aaradhak Trust