________________ (164 ) જયાનંદ કેવળી ચરિત્ર. પણ નાક સ્થિતિ આપતો હતો. તેના ઐશ્વર્યને, શરીરના સંદર્યને, ગાંભીર્યને અને ઉત્તમ શૈર્યને શીખવા માટે ઈદ્ર હજુ સુધી બૃહસ્પતિને સેવે છે એમ હું માનું છું. તે રાજા જ્યારે શત્રુપર ચડાઈ કરતો હતો ત્યારે તે શત્રુરાજાને અનુસરતી સર્વ પૃથ્વી કંપાયમાન થતી હતી. “સ્ત્રીઓને સ્વ-પરને વિવેક હોતો નથી.” પ્રતાપવડે સૂર્ય જેવા તે રાજાના સૈન્ય ઉડાડેલી ધૂળવડે પંજાય ઘોર્વે એ વાક્યમાં જે લક્ષણા કરવી પડે છે, તે અહીં વ્યર્થ જણાતી હતી. તે રાજાના બળવાન શત્રુ રાજાઓ જેટલામાં પોતાનું નામ (શત્રુપણે) પ્રગટ કરતા હતા, તેટલામાં યુદ્ધને વિષે તત્કાળ તેઓ જોવો ' (ભારવાહક બળદ છે.) આ વાકયમાં જે લક્ષણા કરવામાં આવે છે, તેના ઉદાહરણરૂપ થતા હતા. તે રાજા સૈન્ય સહિત વિજયયાત્રાને માટે ચાલતો હતો ત્યારે બન્ને પ્રકારના અચલા પિતાનું રૂઢ નામજ ધારણ કરતા હતા. 1 પ્રજાને સુખની સ્થિતિ અને શત્રુને સ્વર્ગની સ્થિતિ આપતો હતો. નાક એટલે સુખ ને સ્વર્ગ. 2, અનુવ્રતવાળી પૃથ્વીરૂપી સ્ત્રી કામના આવેશથી કંપતી હતી એ તાત્પર્ય છે. 3 કોઈપણ વાક્યમાં શબ્દ પ્રમાણે અર્થ મળતો ન આવતો હોય એટલે કે શબ્દનો જે અર્થ થતો હોય તે અસંભવિત લાગતો હોય તે ત્યાં લક્ષણ કરવી પડે છે. જેમકે કોઈ માણસે કેઈને પૂછયું કે- “છો એટલે ગાયનો વાડો– નેહડે કયાં છે ? " તેને તેણે જવાબ આપ્યો કે “મારાં શો એટલે ઘોષ ગંગાનદીમાં છે. અહીં જળના પ્રવાહરૂપ ગંગાનદીમાં ઘોષ હોવાને સંભવ નથી, તેથી ‘ગંગાનદીને કાંઠે ઘેષ છે " એમ લક્ષણ કરવાથી અર્થ સંભવે છે. તે બાબત આ શ્લેકમાં ગ્રંથકાર કહે છે કે–સૈન્યની ઉડેલી ધૂળવડે જળમાં પણ સ્થળ થયું, તેથી ત્યાં (સ્થળમાં) શેષનો સંભવ છે, માટે લક્ષણા કરવાની જરૂર નથી–વ્યર્થ છે. 4 ભારવાહક મનુષ્ય હોય છે, તે બળદ હોઈ શકે નહીં. તેથી લક્ષણાવડે તેને બળદ જે માનવો પડે છે. તેમ અહીં શત્રુરાજાઓ સાથે યુદ્ધ થતાં તેઓ બળદ જેવા થતા હતા એ તાત્પર્ય છે. - ૫કેટલાંક નામ કેવળ રૂદ્ર હોય છે, જેમકે ડિત્ય-ભેશું અને કપિત્થકે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust