________________ ( 76 ) જયાનંદ કેવળી ચરિત્ર, રીતે નિષેધ કર્યો તોપણ તે ભીમે બાવડે મૃગોને હણે તેને લઈ જઈ રાજાને આપ્યા. હવે સમે વિચાર કર્યો કે “મારા પ્રાણના રક્ષણને માટે મારે અન્યના પ્રાણ શા માટે હરવા જોઈએ ? જેમ મારા પ્રાણ મને પ્રિય છે, તેમ અન્ય પ્રાણીઓને પણ પોતાના પ્રાણ પ્રિયજ હોય છે. રાજા કેપ કરો કે ન કરો, અથવા મારા પ્રાણ હરેશ કે ન હરે. પરંતુ હું તો મૃગને મારી મારૂં વ્રત ભાંગીશ નહીં. કહ્યું છે કે: “નિન્દ્રનું નીતિનિgwા ઢિ વા હુવતું, . નમઃ સમાવિત જીતુ વા યથઇ ! . ચૈવ વા મામસ્તુ પુજાન્તરે વા, नार्यात्पथः प्रविचलन्ति कदापि धीराः॥" નીતિમાં નિપુણ પુરૂષે નિંદા કરે અથવા સ્તુતિ કરે, લક્ષ્મી પ્રાપ્ત થાઓ અથવા તેની ઈચ્છા પ્રમાણે ચાલી જાઓ, આજે જ મરણ થાઓ અથવા બીજા યુગમાં મરણ થાઓ, તોપણ ધીર પુરૂષે આર્ય પુરૂષના માર્ગથી કદાપિ ચલાયમાન થતા નથી.” નિમિત્તમારા જન કિન્નર, स्वधर्ममार्ग विसृजन्ति बालिशाः। तप:श्रुतज्ञानधनास्तु साधवो, न यान्ति कृच्छ्रे परमेऽपि विक्रियाम् // " “અજ્ઞાની મનુષ્ય કાંઈક નિમિત્તને પામીને તત્કાળ પિતાના ધર્મ માને છેડી દે છે, પરંતુ ત૫ શ્રત અને જ્ઞાનરૂપી ધનવાળા સત્યરૂષે મેટું કષ્ટ આવ્યા છતાં પણ વિકિયા પામતા નથી.” - આ પ્રમાણે વિચાર કરી તે સત્ત્વવાળો સેમ મૃગોને લીધા વીના નગરમાં આવી “આજે મૃગનો લાભ થયો નહીં” એમ રાજાને ઉત્તર આપી પોતાને ઘેર ગયે. રાજાએ ભીમનું લાવેલું મૃગનું માંસ કંઠપર્યત ખાધું. અને તેના પર તુષ્ટમાન થઈ તેને પોતાની આજ્ઞા પાળવામાં તત્પર છે એમ જા. પછી રાજાએ તેને પૂછયું કે–સમ મૃગને કેમ ન લાવ્યા ?ત્યારે તેણે ઈર્ષોથી સત્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust