________________ - ચતુર્થ સર્ગ. ( 78 ) રાજાનાં મરણનાં કાર્યો કરીને તે રાજા પુત્ર રહિત હોવાથી મંત્રી વિગેરે અધિકારી વર્ગ રાજ્યને પુરૂષની શોધ કરવા લાગ્યા. પરંતુ કઈ ધ્યાનમાં નહીં આવવાથી તેઓએ પંચ દિવ્ય અધિવાસિત કર્યો. તે દિવ્ય નગરમાં ભમી બહાર નીકળી પર્વત તરફ ચાલ્યાં, તે વખતે પોતાના કુટુંબની સારસંભાળ કરવા માટે નગર તરફ આવતા સમને જેઈ હાથીએ તેને કળશના જળથી અભિષેક કર્યો. અને તેને ઉપાડીને પિતાની પીઠ પર બેસાડવીંઝાતા ચામરેથી તે શોભિત થયો, તેના મસ્તક પર છત્ર ધારણ થયું, અને અધે હેકારવ કર્યો. તે વખતે આકાશમાં રહેલી તેજ દેવી બોલી કે–“હે લેક! તમે સર્વે સાંભળે. આ સર્વ ગુણોએ કરીને સહિત સમને મેં તમને રાજા તરીકે આપે છે. તેની આજ્ઞાનું જે મનુષ્ય ખંડન કરશે, તેને હું યમરાજનો અતિથિ કરીશ.” આ પ્રમાણે કહી દેવી અદશ્ય થઈ અને સર્વ લોકે હર્ષ પામી તે સોમ રાજાને નમ્યા. પછી જેને વિષે બંદીજનોએ જય જય શબ્દની ઉલ્લેષણ કરી છે અને વાજીના શબ્દવડે આકાશ પણ ગાજી રહ્યું છે એવા નગરમાં મોટી ઋદ્ધિ સહિત સોમરાજાએ પ્રવેશ કર્યો અને રાજમહેલમાં પહોંચ્યા. ત્યાં રાજસભામાં સચિવાદિકે સિંહાસનપર બેસાડીને તેને રાજ્યાભિષેક કર્યો. ત્યારપછી તે રાજા ન્યાય અને ધર્મ વડે પ્રજાને સુખી કરતો રાજ્ય કરવા લાગ્યો. આ પ્રમાણે દયા ધર્મની દ્રઢતાને લીધે સોમ આ ભવમાં પણ રાજા થયો અને ભીમ તથા રાજા હિંસાના પાપથી નરકના અતિથિ થયા. સોમ રાજા હમેશાં ગુફામાં રહેલા એવા મને વાંદીને પછી જ ભજન કરતો હતો, દેવીના પ્રભાવથી યુદ્ધ કર્યા વિના જ સર્વ શત્રુઓને તેણે વશ કર્યા હતા, તેણે દયાનું ફળ સાક્ષાત્ જોયેલું હતું તેથી પિતાના સમગ્ર દેશમાં અમારી (જીવદયા) પ્રવર્તાવી છે અને શ્રાવક ધર્મનું પાલન કરતા તે સદગુરૂને વેગ જ્યારે મળે ત્યારે તેની સેવા કરતો હતા. આ પ્રમાણે ચિરકાળ સુધી ધર્મમય રાજ્ય જોગવી આયુષ્યનો ક્ષય થયે મરણ પામી તે સોમ પહેલા સધર્મ દેવલોકમાં લક્ષ્મીએ કરીને ઇને સામાનિક દેવ થયો છે. ચિરકાળ સુધી જૂદા જૂદા દેશમાં ધર્મ ને સાથે તેની ધર્મશ ત્યારે તેના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust