________________
પત્રિીશમું ].
આ ઉદ્યોતનસૂરિ ૧૩. આ૦ દેવાનંદસૂરિ–તેમણે ૧૩મી સદીમાં, તે સમયનાં આઠ વ્યાકરણથી ચડિયાતું “સિદ્ધસારસ્વત’ નામનું વ્યાકરણ રચ્યું છે.
તેમની પાટે આ૦ રત્નપ્રભ તથા આ પરમાનંદ તથા આ૦ મુનિદેવ થયા. આ. પરમાનંદની પાટે આ. વિજયસિંહસૂરિ આવ્યા.
આ દેવાનંદસૂરિના શિષ્ય આ મુનિદેવસૂરિએ સં. ૧૩૨૨ માં શાંતિનાથચરિતરચ્યું છે. (આ વાદિદેવસૂરિની પરંપરામાં) આ૦ મદનસૂરિની પાટે પણ એક આ૦ મુનિદેવ થયા હતા.
૧૪, આ૦ રત્નપ્રભસૂરિ.
૧૫. આ૦ કનકપ્રભસૂરિ–તેઓ આ૦ દેવાનંદસૂરિના શિષ્ય હતા. એટલે આ દેવાનંદ અને આ૦ કનકપ્રભ એ બંનેની પાટે તેઓ થયાના ઉલ્લેખ મળે છે.
૧૬. આ પ્રદ્યુમ્નસૂરિ–અનેક પ્રબંધના રચયિતા વાદેવીપુત્ર આ૦ બાલચંદ્રસૂરિથી તેઓ નાના અને આ. વિજયસિંહસૂરિથી મેટા હતા. સંભવ છે કે, રાજગચ્છને ૧૩ મા આ ચંદ્રસૂરિએ તેમને આચાર્યપદ આપ્યું હોય. તેઓ ઠ૦ અહણના વંશના ઠ૦ દેદા, સં. પેથડ વગેરેના કુલગુરુ હતા. મહામાત્ય વસ્તુપાલ તેમને બહુમાન હતા. તેઓ મહાકવિ હતા અને અજોડ સાહિત્ય સંશોધક હતા.
તેમણે સં૦ ૧૩૨૪ માં વઢવાણમાં મંત્રી વાહડ પિરવાડને પુત્ર રાણિગ, તેના પુત્ર મંત્રી રણમલ તથા મંત્રી સેગની વિનતિથી સમરાદિત્યસંક્ષેપ” ર છે, જેની પહેલી પ્રતિ ૫૦ જગચંદ્ર
૧. આ પ્રદ્યુમ્નસૂરિએ મગ૭ના ગુરુ જાહારગચ્છના આ હરિ પ્રભની પ્રાર્થનાથી સં. ૧૩૨૫માં કાલકસૂરિકથા' (૦ ૭૪) રચી. તેમના ધિષપુરાયમચછના આ પ્રમાનંદદે, આ. વિજયચદ્ધપટે, આ ભાવવપદે આ૦ જયપ્રભના ઉપદેશથી હુંડાપદ્રપુરના ભ૦ પાર્શ્વનાથના દેરાસરના ગોઠીવંશના શેઠ આસપાલ પિરવાડના પુત્ર શેઠ સહદેવના પુત્ર શેઠ આમાકના પુત્રો સુહુણા, પુનાક તથા હરદેવે “કલ્પપુસ્તિકા' લખાવી ગુરુઓને આપી. (જુઓ, જેન ૫૦ પ્ર૦ સંવ, પુ. ૧૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org