________________
પત્રિીશમું]
આ ઉદ્યોતનસૂરિ ૯ આઠ દેવેંદ્ર, ૧૦. આ ભદ્રેશ્વર થયા. આઠ દેવેન્દ્ર જે આ ભદ્રેશ્વરને પોતાની પાટે સ્થાપ્યા હતા. (જૂઓ, વસંતવિલાસ કાવ્ય)
(૪) આ પ્રદ્યુમ્નસૂરિ સં૦ ૧૩૩૪ માં જણાવે છે તે મુજબ - ૯ આ૦ શાલિભદ્ર, ૧૦. આ૦ ચંદ્રપ્રભ તથા આ૦ ધનેશ્વર. ૯ આઠ દેવચંદ્ર, ૧૦. આહ ભદ્રેશ્વર થયા.
(જૂઓ, સમરાદિત્યસંક્ષેપ) (૫) આ પ્રભાચંદ્ર સં. ૧૩૩૪ માં જણાવે છે તે મુજબ– ૯. આ શીલભદ્ર, ૧૦. આ૦ શ્રીચંદ્ર વગેરે ચાર. ૧૧. આ જિનેશ્વર, ૧૨. આ૦ જિનદત્ત થયા. (જૂઓ, પ્રભાવક ચરિત)
આ રીતે રાજગચ્છના આચાર્યોએ રચેલા ગ્રંથની પ્રશસ્તિઓમાં માટે કમભેદ મળે છે. એ દરેકને સમન્વય કરીએ તે એટલું જ તારવી શકાય કે–
એ સમયે જૈન શ્રમણસંઘમાં એ નિયમ હતું કે, કેઈ આચાર્ય કાલધર્મ પામે તો તેમની પાટે સ્વગોત્રીય ગ્ય મુનિને આચાર્ય બનાવી પાટે બેસાડવામાં આવતા હતા. સંભવ છે કે, આ શીલભદ્રસૂરિએ આવા વિલક્ષણ સંગમાં આ૦ દેવેન્દ્રની પાટે આ૦ ધનેશ્વરના શિષ્યને આ૦ ચંદ્રસૂરિના નામથી તથા આઇ દેવેંદ્રસૂરિના જ શિષ્યને આ૦ ભદ્રેશ્વર તરીકે સ્થાપ્યા હશે. આ ચંદ્ર એટલે આ૦ ચંદ્રપ્રભ બંને સમુદાયમાં પ્રધાન હતા. આ. ભદ્રેશ્વર પણ તેમની આજ્ઞામાં રહેતા હતા. તેથી આ ભદ્રેશ્વર આ ચંદ્રપ્રભની પાટે મનાતા હશે. તેમજ આ ચંદ્ર આ૦ શીલભદ્રસૂરિના પટ્ટધર અને આ૦ ભદ્રેશ્વર આ૦ દેવેન્દ્રસૂરિના પટ્ટધર પણ મનાતા હશે. સમુદાયમાં એકતા હોય ત્યારે આ કેમભેદ ચાલ્યા જ કરે.
અમે અહીં આવ દેવભદ્ર બતાવેલ પટ્ટાનુકમથી પટ્ટાવલી આપી છે.
૯ આર શીલભદ્રસૂરિ–તેમનું બીજું નામ આ૦ શાલિભદ્ર હોવાનું પણ જણાય છે. તેમણે ૧૨ વર્ષની નાની વયમાં દીક્ષા લીધી હતી અને દીક્ષાના દિવસથી જિંદગીપર્યત છ વિગય–આહારને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org