________________
છે. ત્યારથી
આ પણ તે વ્યા, અને
પત્રીશમું ].
આ ઉદ્યોતનસુરિ બનાવી, આ૦ ધનેશ્વરસૂરિ નામ આપી, પિતાની પાટે સ્થાપન કર્યા. આ૦ ધનેશ્વર મહાન પ્રભાવક હતા. તેમણે ધારાનગરીમાં રાજા મુંજની (સં. ૧૦૩૧ થી ૧૦૫ર) રાજસભામાં શાસ્ત્રાર્થ કરી વિજય મેળવ્યું ત્યારથી રાજા મુંજ તેમને પિતાના ગુરુ તરીકે માનતા હતા. બીજા સમકાલીન રાજાઓ પણ તેમને ખૂબ માનતા હતા. તેમણે પિતાના ૧૮ શિખેને આચાર્ય બનાવ્યા, જેમનાથી ૧૮ શાખાઓ નીકળી, જેમાં અષ્ટાપદગચ્છ, ચત્રવાલગચ્છ, ધર્મઘોષગ૭ એ મુખ્ય શાખાઓ હતી. પરંપરાને વિચાર કરીએ તે તપાગચ્છ-વડી પિલાળ અને ભેંકાગછ એ એક રીતે તેની જ શાખાઓ છે.
આચાર્યશ્રીએ ચિત્તોડમાં ૧૮૦૦૦ બ્રાહ્મણને ઉપદેશ આપી જૈન બનાવ્યા. તેમણે અહીં ભગવાન મહાવીરસ્વામીનું દેરાસર બંધાવ્યું. અહીંની શાખા ચૈત્રવાલગચ્છ તરીકે જાહેર થઈ. આ પરંપરામાં આ ભુવનચંદ્રસૂરિ, ઉપાટ દેવભદ્રગણિ વગેરે સં. ૧૨૮૫ માં થયા અને આ શાખા તપગચ્છમાં ભળી ગઈ. આ૦ ધનેશ્વરસૂરિથી રાજગચ્છ પ્રસિદ્ધિમાં આવ્યું.
૭. આઠ અજિતદેવસૂરિ–તેમનું બીજું નામ આવે અજિતસિંહસૂરિ પણ હતું. તેઓ મહાસંયમી ઇંદ્રિયવિજેતા હતા. તેમણે અરેમ” મંત્રગર્ભિત “પાર્શ્વનાથસ્તોત્ર” બનાવ્યું છે.
૮. આઠ વર્ધમાનસૂરિ–તેઓ પોતાના સમયમાં ભૂમંડલમાં ઘણું ખ્યાતિ પામ્યા હતા. તેમણે સં૦ ૧૦૫૦ લગભગમાં આવે વીરમિશ્રગણિને પાટણમાં આચાર્ય પદ આપ્યું હતું, જેઓ યુગપ્રધાન જ્યેષ્ઠાંગણિ તરીકે પ્રસિદ્ધિ પામ્યા હતા.
(જૂઓ, પ્રક. ૩૪, પૃ. ૫૮૬) १ श्रीमञ्चैत्रपुरैकमण्डनमहावीर प्रतिष्ठाकृत--
તમાત્રપુરઝવધતર છેઃ શ્રીચૈત્રકા છોડના तत्र श्रीभुवनेन्द्रसूरिसुगुरुभूभूषणं भासुर.. ज्योतिः सद्गुणरत्नरोहणगिरिः कालक्रमेणाभवत् ।।
(જુઓ ક. ૪૪, પઢાંક-૪૫),
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org