________________
અ. જ્યા૩
Jain Educational
એકદા દ્રવ્યપૂજા કર્યા પછી રાણી પ્રસન્નચિત્તે પ્રભુની આગળ નૃત્ય કરતી હતી અને રાજા વીણા વગાડતા હતા. તે વખતે રાજાએ મસ્તક વગરનું પ્રભાવતીનું ધડ નાચતું જોયું. આ અનિષ્ટ જોઈ રાજા Àાભ પામતાં તેના હાથમાંથી વીણા પડી ગઈ. તે વખતે રાણી ગુસ્સે થઈને ખેાલી– હે પ્રાણેશ! આ શું થયું?” રાજાએ તેણીના આગ્રહથી યથાર્થ વાત કહી બતાવી. એટલે તે ખાલી કે–આ અનિષ્ટ દર્શનથી મારું આયુષ્ય ટૂંકું જણાય છે.
વળી એક વખતે રાણીએ દેવપૂજાને માટે રનાન કરીને દાસી પાસે દેવપૂજાને યાગ્ય સફેદ વસ્ત્રા મંગાવ્યાં. પરંતુ ભાવિ વિઘ્નને લીધે રાણીએ તે વસ્ત્રા રાતાં દીઠાં. તે પૂજાને અયેાગ્ય જાણી ક્રોધથી રાણીએ દર્પણવડે દાસી ઉપર પ્રહાર કર્યો,
← ચિત્ર નં. ૫ શ્રીજિનેશ્વરની પ્રતિમા
For Private & Personal Use Only
૩૪
brary.org