________________
પ્રવચન પ૭યું
લાવવું, તેમાં શું? તે અવળું ન લેશે, અંતઅવસ્થાએ આરાધના આખી ગતિની જડ છે. તમે એને ઉપયોગ મરણની નોટીસ તરીકે કર્યો છે. હવે ધરમાદા બીજી નોટીસ તરીકે. આને અર્થ ધરમા ન કર તે નથી, પણ એની સાવચેતીમાં કરે, મારવાની માનતામાં ન કરે. પાંચ હજાર ધરમાદા કર્યો, પણ મારે તો આપવા. સાજો થાય તો ડૉકટરને સાજે કરવા આપ્યા. ફેર માં પડે તે ડોકટર પાસેથી પાછા લેતા હશે કેમ? કેમ નહીં? બબડી બામણીનું ખેતર, ધરમાદામાં મરે તે આપવું, જીવતે રહે તે નાહ. આ પ્રચાર કયા મુદ્દાથી થયેલ છે. જેની પાસે બાર મહિનાના મુડી જોગ છે. ન હોય તે ધરમાદા કયું પાલવે? એવી રીતે રાંડરાંડ બાયડી હોય, જેને એની ઉપરજ પિતાને નિભાવ હોય, જે સાજો થઈશ તે શું કરીશ. એવી સ્થિતિને આદમી આમ કરી શકે, તેને માટે વ્યાજબી હતું. મર્યા પછી ધરમાદા કેને માટે વ્યાજબી? જે તેટલા માત્રથી નિભાવ કરવાવાળો હોય, પણ એને દાખલ તમે લીધો. જેને આખી મિલકત ધરમાદા કરવી છે, પણ આતે પાંચ હજાર કે પાંચ હજાર એવા ધરમાદા કરવા હોય તો મરે તે દઊં. શાસ્ત્રકાર કહે છે કે બીજી વખત સવારૂપી કરજે, પણ સાવચેતી વખતે જેમાં ઉલ્લાસ થતો હોય તેમાં વાપરી ઘો. અહીં ટેકસ લાગતો નથી. પણ કરો . એ ચેકનું રોકડ કરો કે જેથી તમારે આત્મા લાભ લ્ય. પણ જેની ઉપર નેટીસ લાગે તે કેવા? અરે બળતા ખાયડા કૃષ્ણાર્પણ નથી થતા? છેડી જવું છે તે પણ સરે સરે થતું નથી. છેક પાંચ કહે તેની પંચાત થઈ પડે છે. મરનારને કમને અહીંથી નિકળવું પડે છે. અહીંથી મને નિકળે છે કે કમને? મનથી નિકળવાવાળો સિરે કરનાર, કમનથી નિકળનાર સિરે નહીં કરે.
જમવામાં જગલે કુટવામાં ભાગલા
રાજીનામું દેશે તે પણ કુટુંબતો રેવા સરજાએલું છે. રજા લે તે કુટુંબ રેવા સરજાએલું છે. તમે દીક્ષિત થાવ તો પણ કુટુંબ તે રડે છે. રાજીનામામાં રેશે કુટુંબ. રજામાં રોશે આખી નાત, એમને તો નિયમ છે કે ચાહે તે રાજીનામું કે રજાથી જાવ, બનેમાં રડવું છે. જે. કઈ જાય ચાહે રાજીનામાથી કે રજાથી તે પણ છાતી માથા કુટવા. હવે તારે જોવાનું કે એના તે છાતી માથા બંધ રહેવાના નથી,