________________
૧૦૪
પ્રવચન ૬૭મું સન્નિપાત રહે ત્યાં સુધી, સન્નિપાત જાય એટલે માસ્તર તે માસ્તર, મૂર્તો તે મૂર્ખ. તેવી રીતે આશાતના કરનારા નિદાદિમાં રખડી જાય, જેવા અનાદિના નિગદીયા તે આ થાય, પણ કમ ભેગવીને બહાર નીકળે ત્યારે માસ્તર જે જ્ઞાની હોય. જે કઈ વખત આત્મકલ્યાણની દષ્ટિએ ભગવાનને આરાધેલા હોય તે આપણું ડીગ્રી કાંઈ પણ વધી હોય. હજુ આત્મકલ્યાણની ભાવનાએ શાસ્ત્રના ભગત બન્યા નથી. સાજો થાય એટલે છઠ્ઠા ધોરણમાં બેસે, એવી રીતે આત્મકલ્યાણની દષ્ટિએ પરેવાએલા હોય, તે ધ્યાનમાં લીધું હોય, તે ધર્મમાં જોડાએલા હોય તે તેની દષ્ટિ જુદીજ હોય. દિષ્ટ જુદી ન હોવાથી શુદ્ધદષ્ટિમાં હજુ આવ્યો નથી. સમ્યફત્વની કરણી કરવામાં દેશવિરતિ સર્વવિરતિની આરાધનામાં અનંતી વખત ઉદ્યમ કર્યો, પણ ધમની કિંમત ખ્યાલમાં લાવ્યો નથી. તેથી અત્યાર સુધી ચારે ગતિમાં રખડવું પડયું. અત્યારની કરણી, આ વખતની કિયા કચરાપટ્ટીમાં ન જાય, માટે ધર્મની કિમત સમજાવવી જરૂર છે. સાધનને અંગે જે મહેનત પડે છે તે અનુભવમાં મહેનત પડતી નથી. જે ધમની કિંમત સમજવામાં કરવાની છે, તે આ રણમાં નહીં કરવી પડે. હવે ધર્મના ભેદે ક્યા તે અધિકાર અગ્રે વર્તમાન.
પ્રવચન ૬૭ મું
અષાડ વદિ ૧૦. શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ કરતાં પ્રથમ જણાવી ગયા કે પોતાની માલિકીની ચીજ છતાં તેની કિંમત સદુપયોગ કરવાથી થતા ફાયદા દુરૂપયેગ ને અનુપગથી થતા ગેરફાયદા સમજવામાં ન આવે તે નુકશાન કરે છે. તે રિસીવરના દષ્ટાંતથી જોઈ ગયા. પિતાના શરીરને સદુપયોગ કરવામાં ન આવે, મિલકતને અંગે સદુ૫ચોગ ન કરતાં દુરૂપયોગ કરવામાં આવે તે તે મિલકત રિસીવરને સોંપાય છે. આ ઉપરથી સમજી શકીશ કે જે આપણી માલિકીની હોય તેની કિંમત જાણવામાં ન આવે, ત્યાં સુધી વસ્તુ માલિકીની હોય તે પણ વાપરવાને હક તેને નથી. આ ઉપરથી ધર્મ આપણે લેવા માગીએ તે પહેલાં ધર્મનો સદુપયોગ દુરૂપયેગના ગેરલાભ, ગંભીર નુકશાને ધ્યાનમાં ન લઈએ ત્યાં સુધી ધર્મ લેવાને લાયક નથી. ખરેખર રીતિએ આત્માના ઉપગાર માટે, જગતના ઉદ્ધાર માટે