________________
આગમાહારક પ્રવચન શ્રેણી વિભાગ બીજો
૧૪૯
કાઈ કેવળજ્ઞાન પામ્યું નથી. કત્યારે છેડુ એ ભાવનાવાળા કેવળજ્ઞાન પામ્યા છે. ભરતરાજા કેવળજ્ઞાન પામ્યા છે. ત્યાગ મારૂં કર્તવ્ય છે. દુનીયાદારી જાળવવી છે, એ ત્યાગ તરફ ઢળેલા જ નથી. માબાપ એ સ'સાર જ છે, પછી તે તરફ ષ્ટિ રાખે તે ત્યાગ તરફ દૃષ્ટિ કેવી રીતે રાખી શકે? અનુકંપાએ જે દાન અપાય તે માબાપને અનુકંપાએ દે તે કેવા ગણાય ? દુનીયામાં હોય તેા લાગણી રાખે પણ તેની ખાતર ધરમના ભાગ આપવા, તે ખરફી માટે કલ્લી કાઢી આપવા સરખા છે. મહાવીર ભાગવતના દીક્ષાના અભિગ્રહ મેાહના ઘરના હતા
તે વખત માતાપીતાની રજા સિવાય દીક્ષા લેવી એવા રિવાજ હતા, તેથી અભિગ્રહ કર્યો. છોકરીને જમાઈ ને મિલ્કત આપવી હાય તા જ દસ્તાવેજ કરાય. તેવી રીતે માબાપની રજા વગર દ્વીક્ષા બનતી જ ન હતી તેા અભિગ્રહની જરૂર ન હતી. ગર્ભમાં–મેાહના ઉદયથી અભિગ્રહ કર્યા છે, દીક્ષા લીધા પહેલાં સર્વાર્થસિદ્ધ વિમાનના દેવતા કરતાં અભિગ્રહ વખતે એવુ જ્ઞાન હતું. એ વખત જ્ઞાન વધારે હતું એમ માનીએ તે પણ જ્ઞાનાવરણીના ક્ષચેાપશમ અને ચારિત્રમેાહનીના ક્ષયે પશમ જુદી વસ્તુ છે. હરિભદ્રસૂરિના અષ્ટકની અભયદેવની ટીકામાં લખે છે કે માહના ઉદયથી અભિગ્રહ કરેલા છે. સીધેા હક પહેાંચતા હોય તા દસ્તાવેજની જરૂર નથી. માબાપની રજા સિવાય દીક્ષા ન ખનતી હતી તે અભિગ્રહની જરૂર ન હતી. આ અભિગ્રહ કહી આપે છે કે માબાપની રજા સિવાય દીક્ષા અને છે. સાધુપણાની પહેલાના બધા વખત માહનીની દશાવાળા છે. અપ્રત્યાખ્યાની ને પ્રત્યાખ્યાના— વરણીના ઉદય છે.
ગજસુકુમાલ ઉપર દેવકીના, કૃષ્ણને, ખળભદ્રના તીવ્ર રાગ હતા, છતાં તેએ ધમ સમજેલા હતા તેથી રજા આપીને વરઘેાડા પાતે કાઢ્યો. આજકાલ વરઘેાડા ન નીકળે તેમાં વાંધા વિરાધ કરનારને છે. ગજસુકુમાલે દીક્ષા લીધી તા સામીલને કેવા દ્વેષ હતા. મેં મરૂ પણ તુજે રાંડ કરૂ, અંગારા માથા પર મૂકીને મારી નાખવા એ કેટલી હદ. હત્યા કરવા સુધી, વાસુદેવ રાજાના સગા ભાઈ ને મારવાની સ્થિતિમાં સામીલ ગયા. કહા આ બધા દીક્ષાઘેલા હતા ? સામીલની આ દશાને પશુ જેમણે ખ્યાલ ન રાખ્યા. અા અંગારા નાખ્યા તે વખતે