________________
૨૭૦
પ્રવચન ૮૨ મું ભરોસો હતા તેથી દરિયાને છેડે ન દેખે તે પણ કબૂલ કર્યો. એવી રીતે મહાવીર ઉપર જેને સર્વજ્ઞપણને ભરોસે છે, તે તેમના કહેલા વચન માને તેમાં નવાઈ શી? મટુકે કહ્યું છે કે ગંધ કંઈક આવે છે ખરી? પેલાઓએ કીધું કે હા. શાની આવે છે? ફલાણી અમુક જાતના પુષ્પની ગંધ આવે છે. મટુક-કયાં છે તે પુપો? (કા. સે.) આ સામેના બગીચામાં છે તેની સુગંધ આવે છે. મટુક કહે કે બધું આવી ગયું, તેમાં ઉત્તર શે આવ્યો? ફૂલની નીકળેલી સુગંધને દેખતો નથી, છતાં નાક પાસે વિશિષ્ટ ગંધ આવે છે. જ્યારે કુલ હોય ત્યારે જ બંધ આવે છે. તેથી આ ગંધ આ ફલથી આવી અને તે ગંધથી આજ ફલે હોય. વગર દેખે પણ આ ગંધ આવી તેમ માનવું પડયું. ચૌદ રોજકના જીવન માંહોમાંહે ભેટો થાય અને તે છે નિગોદમાં એકઠા થાય, આ ચીજ ધર્માસ્તિકાયાદિક હોય તે જ બને, નહીંતર અનેક જીવને કે પુગલોને એકઠા થવાનો વખત આવે જ નહિ. આવી રીતે શ્રદ્ધારૂપ આગમને અનુમાન યુક્તિથી સાબિત કરી કાલોદાયી સેલોદાયીને ચૂપ કર્યા, મટુક સમવસરણમાં ગયા અને પ્રભુ મહાવીરને કહે છે કે કાલોદાઈ સેલદાયીને આ ઉત્તર દીધો. મારી દ્રષ્ટિ ધર્માસ્તિત્વ કાયમાં જાય છે અને તે જ દષ્ટિથી કોઈ કહે કેબતાવે, પણ તે પદાર્થને તે પામતો નથી. મનુષ્ય દષ્ટિપરીક્ષામાં ઉતરી શકતો નથી. જ્યારે સ્વમ આવ્યું હોય અને કેઈ કહે બતાવે તે પરીક્ષાની કસોટીમાં સ્વમ દેખાતું નથી. માનસિક દર્શન જેવું તમે દેખ્યું તેવું માનસિક દર્શનને દેખાડે તો શી રીતે દેખાડી શકાય? પ્રશ્નકાર ગાંડો છે. કારણ કેઈ કહે કે, તારી શ્રદ્ધા મને દેખાડ, એવું કહેનારે કાંકરા જેવો ગણાય. આવું મટુક શ્રાવક કાલેદાઈ સેલેદાઈને કહીને કાંકરા જે બનાવી શક્ત. સમાધાનમાં કપનાના ઘોડા
શ્વેતાંબર અને દિગંબરને વાત ચાલી કે આપણે વાંધે શો ? એમ બે માણસ ભેગા થયા હતા. દિગંબરે કહ્યું કે અમારી મુખ્ય માન્યતા સ્ત્રીને કેવળજ્ઞાન ને મોક્ષ અને કેવલીને આહાર માનતા નથી. શ્વેતાંબર જેનો શાસ્ત્ર જાણતા કે ભણેલા ન હતા, પણ કહે કે, જો તમે માનતા હોતે મારે તમને કહેવું પડે કે, તે માનવું રહેવા દ્યો. અરે શા મુદાથી તેમ કહે છે? સામાન્યથી કહેવાય છે કે, સ્ત્રીને કામની લાલસા ચાર