________________
આગમેદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
૨૮૩
પાપ ગણ્યું તે પછી અનુકરણનું સ્થળ રહે જ કયાંથી? શ્રી હેમચંદ્રાચાર્યે તે માત્ર અનુવાદ કર્યો છે. કલ્પસૂત્રમાં તો મૂળમાં કહે છે કે – પ્રજાના ફાયદા માટે કર્યું છે. તે કર્તવ્યને દીક્ષા કરતી વખતે પણ સાવદ્ય તરીકે સર્વ સાવદ્ય ત્યાગ જાહેર કર્યો.
દરેક જેનીએ એક પ્રતિજ્ઞા કરી લેવી. પછી ચાહે તે ફરકાને હાય. છોકરો એક પણ ઘરમાં રાખ નહિં, કારણ મહાવીરને એકે છોકર ન હતું. અનુકરણ કરશે કે નહિં? કોઈ પણ છોકરાએ દીક્ષા લીધા સિવાય મરવું જ નહિ. દરેક જમાઈ થનારાઓએ દીક્ષા લેવી. તમે તે ભગવાનનું બધું અનુકરણ તે કરે. જેને આ વિભાગ ન રાખવું હોય તેને સાવદ્યત્યાગ કર્યો પછી કેવળજ્ઞાન થયા પછીના વિભાગનું ભગવાનનું અનુકરણ કરવું જ જોઈએ. આાપ ધો એટલે બધા કથને કરણીઓ અનુકરણીય નથી, પણ સાવદ્ય ત્યાગ પછીની કથની-કરણી અનુકરણીય છે. જિનેશ્વરે સો ટચની કરણી કરી, સો ટચની કરણીનું અનુકરણ કરવાનું થયું. જે સે ટચની કરણી ન થઈ તે કોના આધારે ઓછા ટચની ક્રિયા કરવી? પહેલ વહેલા તમે સે ટચની કરી શકવાના નથી. ભગવાને સે ટચ શુદ્ધ ક્રિયા કરીને કેવલી થયા, તે નવાણું ટચનું કરવાનું ન રહ્યું? નાજો ભગવાને સે ટચમાં આવવા માટે જે રસ્તો બતાવ્ય, નવાણું અને પંચાણું ટચ કરવાનું કામ ન હતું. આ આત્મા હજુ બુડથલ છે. સે ટચનું-પૂણું અનુકરણ કરવા જાય તે પાલવે તેમ નથી. તેમાં ગુણઠાણાનું અનુકરણ કરી શકીએ તેમ નથી. માટે શક્તિની ખામીને અંગે કહ્યું તે પ્રમાણે કરીએ છીએ. કહે તે કરવું તે પણ આપણી ન્યૂન શક્તિનું પરિણામ. જે શક્તિ પહોંચે તે ભગવાન કરે તેમ કરો. ચોથા પાંચમા અને છઠ્ઠાની કરણી કોને આધારે કરે છે? ભગવાને એ કરણી કરેલી જ નથી, તે કેમ તમે કરે છે? તેમને દેશવિરતિ હોય જ નહિં. પ્રમત્ત પણ ન ગણાય. તે આપણે દેશવિતિ અને પ્રમત્ત ગુણઠાણાની પાલના કેમ કરી શકીએ? કરણીનું અનુકરણ સાવઘત્યાગ પછી
કરણીનું અનુકરણ કરીએ તો આપણે બેસવાને, યુવાને પણ અવકાશ નથી. અનુકરણ ક્રિયાનું હોય, પરિણામનું ન હોય, તેઓ બેવડી નથી સુતા. તેમના અનુકરણવાળાને બેસવાનું ચવાનું કયાંથી