________________
આમોદ્ધારક પ્રવચણ શ્રેણી, વિભાગ બીજો
૩૭૫
સહીની કિંમત, આંકડા ઉપર સહીની કિંમત ગણાય છે, તેવી રીતે અહીં દેખાવમાં લેટી પાણી અને રોટલાનો ટુકડે, પણ એ તે શાહિને કલમની ઘસામણ. સર્વવિરતિના સેદાનું સાટું
દસ્તાવેજની હકીક્ત તે ઉપર છે એવી રીતે સાધુને એક લેટી પાણી કે એક કટકો રોટલો આપ્યો તેની અહીં કિંમત નથી. ઉપરના દસ્તાવેજ પર કિંમતને આધાર છે. ઉપરનો દસ્તાવેજ ? પાત્રને પાત્ર માની પાત્રમાં દાન દેનારો, હું જગતમાં ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ચીજ ગણતે હાઉ તે આ સાધુપણું ગણું છું. તરણું તારણ મહાત્મા છે. દસ્તાવેજ કયાં થયો ? ઉઘાડું માથું કરીને ઘરબાર છાંડી નિકલવું અને એ વિગેરે લેવું તેનું નામ મહાત્માપણું. આ મારો આત્મા આ દશા પામ્યા સિવાય બેડે પાર કરી શકવાનો નથી. આ મુનિ અવસ્થા બેડે પાર કરાવનારી છે. હું કમભાગી કે આ દશા લઈ શકતો નથી. ઝવેરાતને માલ લે છે પણ મારી પાસે ગજવું ખાલી છે, માટે ઝવેરીને ત્યાં નોકરી શરૂ કરવી. તેવી રીતે મારે આમા આ ત્યાગી અવસ્થા લઈ શકતું નથી. એ અવસ્થાને પિષણ આપું, પિષણમાં એક લટી પાણી એક રેટલાનો ટુકડો, આટલું પોષણ મહાત્માપણું પામેલાનું કરૂં. આ મહાત્માપણું મળે એનું આ સાદું બહાનું છે. તમારે ત્યાં બાનામાં એક રૂપિયો આપે તે આખો સે ગળે વળગે જેને પોતાના વચનની કિંમત હોય, ચાહે તે બે આની આપી હોય તો પણ સદે સહી. સાધુને જે આપું છું, તે સર્વ વિરતિમેળવવા માટે, લેવા માટે. એનું આ બહાનું છે. સર્વવિરતિના સોદાને નક્કી કરવા માટે લોટી પાણી ને ટૂકડે રોટલો આવે તે ત્યાગબુદ્ધિ આખા સંસાર ઉપર લાવે છે. તે બુદ્ધિ લાવ્યા સિવાય આ રેટ અપાયા નથી. આ અપેક્ષાએ વિચારે કે એક રેટલાને ટૂકડે ને લોટી પાણી આપવી તે સર્વવિરતિના દસ્તાવેજની અપેક્ષાએ, એ દત્યજ અને દુષ્કર છે.
દાન આપતી વખત આ કલ૫ના લાવે છે? આ ઘરબાર છોડી નીકળી જાઊં, સિદ્ધિ-સમૃદ્ધિ ફેંકી દેવા માટે આ દાન દઉં છું. સાધુને
જઈને દાન ઘો છે? સાધુ તમારા ફેરાટાના, નાત-જાતના વરા–વાજનના કામના નથી. ઉલટા એ તો શું કરે છે? એજ ભાવના રાખે છે કે–આ બિચારે નેહના ફાસામાંથી છૂટે. એ ફીસે ગણે છે