________________
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ખી
૩૮૧
પહેલાના એક ભિખારી, રોટલાના ટૂકડા માટે વેષ લેનારા, તેને સ`પ્રતિ રાજા કેવી રીતે માનેા છે ? તમારે ઘેર જેટલા જન્મ્યા તે પહેલા ભવમાં તા ધનાઢય હતાને ? તેા પછી સમય પહેલાંના દરિદ્ર મૂર્તિને તે સમયે તમે ઘરના માલિક શી રીતે કર્યા ? શ્રીમંતને પેટે, વારસામાં માલ આવ્યા. તમારે ઘેર આવ્યા એટલે ભાગ્યશાળી, તા અહીં ભગવાનને શરણે જવાવાળા ભાગ્યશાળી કેમ નહિં ? તમારી બાયડીને પેટે આબ્યા એટલે કિંમતી ને ભગવાનના શાસનમાં આવ્યે . એટલે કિંમતી નહિં ? ધર્મની કિમત અદ્વિતીય ગણતા હાય તે તેમ ન કરે. કાળા ચાંલ્લાવાળા કહે કે હવે તારા લાકડા કાપવા મા, મજાર વચ્ચે લાકડા વેચવા ઉભું રહેવુ. મત્યુ-આમ કહેનારા કાણુ ? એના એજ ઉપરના પીળા ટીલાં કરેલા પશુ અંદરના કાળા. જેને ઘેર ગાચરી જાય તેવામાંથી આ શબ્દો નીકળે છે–લેક જાત છે. ખાસડા સહન કરે પણ ગાળ-મહેણુ લેાકથી સહન નાહ થાય. તે નવ સાધુ સુધર્માસ્વામી પાસે આવ્યેા. મહારાજ ! આ આધેા ને આ વેષ શ્રેણિક અને અભય સરખા ધારીએ, સુધર્મોસ્વામી સરખા ગણધર, તે અવસરે કઠિયારા એમ કહી ઘે કે-આ તમારા વેષ ને આ તમારા આઘા. દુનિયામાં ચારની કંપનીમાંથી નીકળી જનાર ચાર માટે પેાતાનું જોર ચાલે ત્યાં સુધી નીકળવા ન ઘે, તેવી રીતે તમે પાઘડી પથીમાંથી તમારૂં ચાલે ત્યાં સુધી પાઘડી પથવાળા–સ‘સારીને ન નીકળવા ઘા. ધના માટે નીકલાઓને ધર્મના ઘારી કેમ નીકળવા ઘે, સમ્યક્ત્વના આચારમાં ફરજ પાડી કે
निसंकीय निकंखीय निवित्तिगिच्छा अमूढदिट्ठि य । saवूह थिरीकरणे वच्छल्ल पभावणे
બટ્ટુ ।।
થિરીકરણ એટલે માર્ગમાં રહ્યો હોય તેની પ્રશંસા કરવી અને માથી ખસતાનું સ્થિરીકરણ કરવું. ન કરે તેા પેાતાનું સમ્યકત્વ દઝાઈ જાય, જો તેનું અનુમાદન ન આપે તેા સમ્યક્ત્વ દઝાય, આ ધ્યાનમાં લેશે। ત્યારે ભગવાન મહાવીર દેવ પાસે મેઘકુમારે દીક્ષા લીધી, રાત્રે ખરાખ વિચાયું, ભગવાનને રાખવાની ગરજ શી હતી ? કેવળ• જ્ઞાની થયા છતાં પણ જે માર્ગથી ખસતા હાય તેને વાળવાની ફરજ છે. કેવળજ્ઞાનીને માથી ખસતા ને વાળવાની ફરજ છે. તેથી તીર્થંકરને ધમ સારથી કહીએ છીએ. જ્યારે કાચમેન-સવાર કાઈ દહાડો ઘેાડા જાય ત્યાં જવા ન દ્યે. તેવી રીતે ધર્મના સારથી જીવને ધર્મ કરવા હાય