________________
-આગમોદ્ધારક પ્રવચન શ્રેણ, વિભાગ બીજો
૪૦૩ એ બુદ્ધિ કેટલી મુશ્કેલ છે? એમાં પણ એક પણ જીવ ડૂબતે ન રહેવો જોઈ એ, એ બુદ્ધિ આવવી કેટલી મુશ્કેલ છે ? આજ તીર્થંકરપણાની જડ. વીશ સ્થાનકથી તીર્થકર નામ કર્મ બંધાય, માત્ર તપસ્યાથી નથી બંધાતું. આરાધનામાં આવે, તપસ્યા આલંબન. ઘડીઆળને ટકોરો ભૂખ કે જમણ નથી, પણ ભૂખ જમણની નિશાની છે. ટકોરા થયા એટલે ચાલો જમવા. ટકેરા એ નિશાની, તેવી રીતે તપસ્યા નિશાની. ખરેખર આરાધના તન્મયપણામાં છે. વિશ સ્થાનકમાંથી કેઈપણ સ્થાનકમાં આવે તો આ સાથમાં તે આવવું જ પડે–આમાંથી એક પણ જીવ -ચગદાએ ન રહે. આપણે તે સળગતા દાવાનળ સરખા, દાવાનળ દૂર -રહેલાને તે બાળે પણ પંજામાં આવેલા તે છોડે જ નહિ. આપણું અને તીર્થંકરની ભાવનાને આંતરે
આપણા કુટુંબમાંથી કઈ નીકળવું ન જોઈએ. બહારવાળા ભલે નીકળી જાય. અગ્નિ સળગતે હોય તે છેટેને સગે હોય તે પણ જાળ નાખવા તૈયાર છીએ. દાવાનળની હદની બહાર હોય તો દાવાનળનું જેર નથી કે સળગાવી શકે. આપણે જન્મ જરાદિકમાં ચગદાઈ રહેવું છે અને બીજા પંજામાં હોય તેને પણ ચગદવા દેવા છે. સાપણ પહેલા પોતાની જાતને જ ખાય. સાપણ જતી જાય અને ખાતી જાય. કાંઈક જ ઈંડું બચી જાય તેને કણીયા સર્ષ થાય. આપણે સાપણના સગાભાઈ, આપણે ઉપાય ન ચાલે ને કેઈક નીકળી જાય તો જુદી વાત. -આપણું કુટુંબમાં આવ્યો તેને જન્મ જરા મરણના પંજામાં બરાબર રાખ. સાપણના મેંમાંથી ઇંડું છૂટી જાય તે આપણા પંજામાંથી કઈ જન્મ જરાથી બચી જાય. આ સ્થિતિ અને તીર્થકરની સ્થિતિ બને મેળવી જુઓ. વીશસ્થાનકની તપસ્યા નકામી નથી કહેતા, પણ સાધ્ય કર્યું હોવું જોઈએ. વાસુદેવ શ્રેણિક સરખા ત્રણ ખંડના માલિકે તેની -રાણુઓ છેડીઓ છોકરા દીક્ષિત કેમ બન્યા હશે? અને તેમના દીક્ષા મહોત્સવ કયે કાળજે કર્યો હશે ? એ લોકે કુટુંબ પર રાગવાળા નહીં હોય? તેઓ વીતરાગ ન હતા, કુટુંબ-કબીલાની મમતામાં આસકત છતાં જેમને ખ્યાલમાં આવે કે મારાથી બચાતું નથી, તે પછી ચંદન -સ્વભાવવાળું મારામાં આવેલું સમ્યકત્વ છે તે ચંદન પડયું છેઠું કાપ્યું બાલ્ય ઘટ્યું સુગંધ જ આપે. જડ પદાર્થ પોતાનામાં રહેલી વાસના -કેઈ પણ કચ્છમાં આવ્યા છતાં આપ્યા સિવાય રહેતું નથી, તે પછી