________________
પ્રવચન ૫ મું તે વાત સમજવી નહિં. આ બે વાતમાં ફરક કયાં પડ્યો ? અભવ્ય દેવ ગુરૂ ધર્મને ન માને પણ દેવ ગુરૂ ધર્મને ન માને તે અભવ્ય નાહ. દૃષ્ટાંત આપણે કહી શકીએ કે–પહેરેલાં લુગડાં કાઢી નાખે તે માંડે કે ગાંડે પહેરેલાં લુગડાં કાઢી નાખે ? નાનાં બચ્ચાં ગાંડાં ન હોય તે પણ પહેરેલાં લુગડાં કાઢી નાખે અને લુગડા ઉતારી નાખવા માત્રથી ગાંડા શબ્દથી સંધતા નથી. તેવી રીતે અભવ્યપણાની વ્યાખ્યામાં ફરક છે. ઘેલીને પહેરવાનું ઠેકાણું ન હોય તેવું બેહી શકીએ પણ ચહેરવાનું કાણું ન હોય તે ઘેલી એમ બેલી ન શકીએ. ત્રણ ચાર વરસની છોકરીને પહેરવાનું ઠેકાણું હોતું નથી, તેથી તે ઘેલી ન કહેવાય. ઘેલીને પહેરવાનું ઠેકાણું ન હોય તે વાત કબૂલ પણ પહેરવાનું ઠેકાણું ન હોય તે ઘેલી એ વાત મગજમાં રાખવી નહિં. જે શુદ્ધ દેવાદિકને માને તે ભવ્ય પણ ન માને તે અભવ્ય એમ નહિં. શુદ્ધ દેવાદિકને માનનારો ભવ્ય હોય, પણ ન માનનારે અભવ્ય-એ કહેવાને હક આપણને નથી. ભવ્યપણાનો નિર્ણય કરવા માટે તમને હક છે, પણ અભવ્યપણને નિર્ણય કરવા માટે શાસ્ત્રકારોએ તમને હક આપ્યા જ નથી. એટલા જ માટે અભવ્યનું અભવ્યપણું કેવળી ગમ્ય કહેવું પડે છે. ભવ્યપણાનો એકલો નિર્ણય તમે તમારા આત્માથી કરી શકે. તમારા આત્મામાં ભવ્યપણાનો નિર્ણય કરો તેથી બીજાના આત્મામાં ભવ્ય કે અભવ્યપણું છે, તે કહેવાને હક તમારો નથી. ભવ્ય-અભવ્યપણું શાઅથી સમજતા શીખે. બે પદાર્થના જ્ઞાનમાં શંકા થાય
ભવ્યાભવ્યની શંકા થઈ એટલામાં ભવ્યપણાને નિશ્ચય શી રીતે? જગતમાં સામાન્ય નિયમ છે કે-શંકા કયારે થાય? બે પદાર્થને જાણે સમજે અને અંતે હૃદયમાં પ્રતીતિ થાય, પછીજ શંકા ઉત્પન્ન થવાનું કારણ બને. જે દેરડાને અને સપને જાણતા નથી, એને સાપ કે દેરડું છે એ શંકા થવાને વખત જ નથી. આ ઉપરથી દેરડાને અને સાપને જાણ હોય સમજતું હોય અને માનતા હોય તેને જ શંકા થાય. બીજાને શંકાને વખત જ નથી. જે ભવ્ય અને અભિવ્ય બે ચીજ જાણતે હેય સમજ હોય અને માનતે હોય તેને જ ભવ્ય-અભવ્યની વાંકા હોય. જે અભવ્યપણાને સમજાતું ન હોય તે મનુષ્યને હું અભવ્ય કે ભવ્ય તે શંકાનો વખત જ નથી. જેને શંકા થઈ એ મનુષ્ય, ભવ્ય